Site icon

આજે તારીખ -૧૩:૦૪:૨૦૨૨ : જુઓ આજનું પંચાંગ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ વિશે

આજનો દિવસ
૧૩ એપ્રિલ ૨૦૨૨, બુધવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – ચૈત્ર સુદ બારસ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
વામન દ્વાદશી, મદનદ્વાદશી, વિષ્ણુદમનોત્સવ, પારસી આદર માસ શરૂ, તિથીવાસર ૧૨.૪૦, રાજયોગ ૯.૩૭ થી ૨૮.૫૦ સુધી, ગુરૂ મીન રાશીમાં ૧૫.૫૭ થી

"સુર્યોદય" – ૬.૨૪ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૫૪ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૨.૩૯ થી ૧૪.૧૩

"ચંદ્ર" – સિંહ,
આજે જન્મેલા બાળકની રાશી સિંહ રહેશે.

"નક્ષત્ર" – માધ, પૂર્વાફાલ્ગુની (૯.૩૫)

"ચંદ્ર વાસ" – પૂર્વ,
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૨૪ – ૭.૫૮
અમૃતઃ ૭.૫૮ – ૯.૩૨
શુભઃ ૧૧.૦૫ – ૧૨.૩૯
ચલઃ ૧૫.૪૭ – ૧૭.૨૦
લાભઃ ૧૭.૨૦ – ૧૮.૫૪

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૨૦ – ૨૧.૪૬
અમૃતઃ ૨૧.૪૬ – ૨૩.૧૩
ચલઃ ૨૩.૧૩ – ૨૪.૩૯
લાભઃ ૨૭.૩૧ – ૨૮.૫૭

Today’s Horoscope : આજનો દિવસ:૧૩ જાન્યુઆરી ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૧૨ જાન્યુઆરી ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Lakshmi Narayan Rajyog 2026: 46 મહિનાની લાંબી પ્રતીક્ષાનો અંત! મકર રાશિમાં રચાશે ‘લક્ષ્મી નારાયણ રાજયોગ’, આ 4 રાશિઓ પર થશે અઢળક ધનવર્ષા
Today’s Horoscope : આજનો દિવસ:૧૦ જાન્યુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version