Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ -૧૬:૦૪:૨૦૨૨ : જુઓ આજનું પંચાંગ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ વિશે

આજનો દિવસ
૧૬ એપ્રિલ ૨૦૨૨, શનિવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – પૂનમ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
શ્રી હનુમાન જયંતિ, ચૈત્રીપૂજન, બહુચરાજી મેળો, વૈશાખસ્નાન પ્રારંભ, અક્ષરપૂર્ણિમા, આયંબીલ ઓળી પૂરી, સિધ્ધાચલજી યાત્રા, મન્વાદી, યજ્ઞપુરૂષસ્મૃતિ મંદિર પાટોત્સવ- સારંગપુર, રવિયોગ અને યમઘંટ યોગ ૮.૪૦ સુધી, વિષ્ટી ૧૩.૨૮ સુધી, અન્વાધાન

"સુર્યોદય" – ૬.૨૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૫૪ (મુંબઈ)

"રાહુ કાળ" – ૯.૩૦ થી ૧૧.૦૪

"ચંદ્ર" – કન્યા, તુલા (૨૦.૦૦),
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૮.૦૦ સુધી કન્યા ત્યારબાદ તુલા રહેશે.

"નક્ષત્ર" – હસ્ત, ચિત્રા (૮.૩૮)

"ચંદ્ર વાસ" – દક્ષિણ, પશ્ચિમ (૨૦.૦૦),
રાત્રે ૮.૦૦ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૫૬ – ૯.૩૦
ચલઃ ૧૨.૩૮ – ૧૪.૧૩
લાભઃ ૧૪.૧૩ – ૧૫.૪૭
અમૃતઃ ૧૫.૪૭ – ૧૭.૨૧

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૫૫ – ૨૦.૨૧
શુભઃ ૨૧.૪૬ – ૨૩.૧૨
અમૃતઃ ૨૩.૧૨ – ૨૪.૩૮
ચલઃ ૨૪.૩૮ – ૨૬.૦૪
લાભઃ ૨૮.૫૫ – ૩૦.૨૧

Today’s Horoscope : આજનો દિવસ:૩ જૂન ૨૦૨૬,બુધવાર, જાણો આપનું રાશિફળ
Numerology Mulank 1। અંકશાસ્ત્ર કોઈપણ મહિનાની ૧, ૧૦, ૧૯ કે ૨૮ તારીખે જન્મેલા લોકો આજે જ કરો આ ૭ ઉપાય, સૂર્યદેવની કૃપાથી ચમકી જશે કિસ્મત
Today’s Horoscope : આજનો દિવસ:૨ જૂન ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૧ જૂન ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version