Site icon

આજે તારીખ -૨૦:૦૪:૨૦૨૨ : જુઓ આજનું પંચાંગ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

આજનો દિવસ
૨૦ એપ્રિલ ૨૦૨૨, બુધવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – ચૈત્ર વદ ચોથ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
ગણેશ પૂજન, અનસુયા જયંતિ, વિછુંડો ઉતરે ૨૩.૪૨, સાયન સૂર્ય વૃષભમાં ૭.૫૫ થી, ગ્રિષ્મ ઋતુ પ્રારંભ, કુમારયોગ- યમઘંટ યોગ ૨૩.૪૨ થી

"સુર્યોદય" – ૬.૧૮ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૫૬ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૨.૩૮ થી ૧૪.૧૨

"ચંદ્ર" – વૃશ્ચિક, ધનુ (૨૩.૪૦),
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૧.૪૦ સુધી વૃશ્ચિક ત્યાર બાદ ધનુ રહેશે.

"નક્ષત્ર" – જયેષ્ઠા, મૂળ (૨૩.૪૦)

"ચંદ્ર વાસ" – ઉત્તર, પૂર્વ (૨૩.૪૦),
રાત્રે ૧૧.૪૦ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૧૯ – ૭.૫૪
અમૃતઃ ૭.૫૪ – ૯.૨૮
શુભઃ ૧૧.૦૩ – ૧૨.૩૮
ચલઃ ૧૫.૪૭ – ૧૭.૨૧
લાભઃ ૧૭.૨૧ – ૧૮.૫૬

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૨૧ – ૨૧.૪૭
અમૃતઃ ૨૧.૪૭ – ૨૩.૧૨
ચલઃ ૨૩.૧૨ – ૨૪.૩૭
લાભઃ ૨૭.૨૮ – ૨૮.૫૩

Vivah Panchami 2025: વિવાહ પંચમી ની જાણો સાચી તારીખ અને મહત્વ
Sun-Mercury conjunction: આવતીકાલે સૂર્ય-બુધ યુતિથી આ ૪ રાશિઓનું ભાગ્ય પલટાશે, દરેક કાર્યમાં મળશે સફળતા.
Today’s Horoscope : આજનો દિવસ:૧૫ નવેમ્બર ૨૦૨૫, શનિવાર, જાણો આપનું રાશિફળ
Uppana Ekadashi: ઉત્પન્ના એકાદશી પર કરો આ મહાદાન! ભગવાન વિષ્ણુની કૃપાથી થશે ધન-સમૃદ્ધિમાં વધારો, જાણો શું છે શુભ
Exit mobile version