Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ -૨૨:૦૪:૨૦૨૨ : જુઓ આજનું પંચાંગ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

આજનો દિવસ
૨૨ એપ્રિલ ૨૦૨૨, શુક્રવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – ચૈત્ર વદ છઠ્ઠ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
જૈન શિતલનાથ ચ્યવન કલ્યાણક , પૃથ્વી દિન, વિષ્ટી ૦૮.૪૩ થી ૧૯.૩૩ રવિયોગ ૨૦.૧૫ સુધી, રાજયોગ ૦૮.૪૩ થી ૨૦.૧૫

"સુર્યોદય" – ૬.૧૭ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૫૬ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૧.૦૨ થી ૧૨.૩૭
"ચંદ્ર" – ધનુ, મકર (૨૫.૫૧)
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧.૫૧ સુધી ધનુ ત્યારબાદ મકર રહેશે.

"નક્ષત્ર" – પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા (૨૦.૧૩)

"ચંદ્ર વાસ" – પૂર્વ, દક્ષિણ (૨૫.૫૧)
રાત્રે ૧.૫૧ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૧૮ – ૭.૫૨
લાભઃ ૭.૫૨ – ૯.૨૭
અમૃતઃ ૯.૨૭ – ૧૧.૦૨
શુભઃ ૧૨.૩૭ – ૧૪.૧૨
ચલઃ ૧૭.૨૨ – ૧૮.૫૭

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૪૭ – ૨૦.૧૨
શુભઃ ૨૪.૪૭ – ૨૬.૦૨
અમૃતઃ ૨૬.૦૨ – ૨૭.૨૭
ચલઃ ૨૭.૨૭ – ૨૮.૫૨    

Pitru Paksha Kashi Gaya Pind Daan પિતૃપક્ષમાં ગયા પહેલાં કાશીમાં કેમ થાય છે પિંડદાન? જાણો પૌરાણિક મહત્વ અને ધાર્મિક નિયમ
Vamana Jayanti 2026 આવતીકાલે ઉજવાશે વામન જયંતી; જાણો પૂજા મુહૂર્ત, મહત્વ અને જીવનલક્ષી ૩ મોટી શીખ
Laxmi Narayan Rajyog પિતૃપક્ષમાં બનશે લક્ષ્મી નારાયણ રાજયોગ; તુલા સહિત આ રાશિઓ પર વરસશે વિશેષ કૃપા
Sun Enters Hasta Nakshatra ૨૭ સપ્ટેમ્બરથી સૂર્યનું નક્ષત્ર પરિવર્તન; આ ૬ રાશિઓનું ભાગ્ય ચમકશે અને થશે ધનલાભ
Exit mobile version