Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ -૧૭:૦૫:૨૦૨૨ : જુઓ આજનું પંચાંગ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

આજનો દિવસ
૧૭ મે ૨૦૨૨, મંગળવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – વૈશાખ વદ એકમ 

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
નારદ જયંતિ, વીણા દાન, વિછુંડો, સ્વામી.પાટોત્સવ-લીબંડી, દૂરસંચાર દિન, રનો ક્ષય, વૃંદાવન પરોક્રમા, શ્રીદાઉજી મહારાજકૃત ચાર સ્વરૂપોત્સવ.    
 
"સુર્યોદય" – ૬.૦૪ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૦૫ (મુંબઈ)

"રાહુ કાળ" – ૩.૫૧ થી ૫.૨૯

"ચંદ્ર" – વૃશ્ચિક
આજે જન્મેલા બાળકની રાશી વૃશ્ચિક રહેશે.

"નક્ષત્ર" – અનુરાધા, જયેષ્ઠા (૧૦.૪૬)

"ચંદ્ર વાસ" – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૨૦ – ૧૦.૫૭
લાભઃ ૧૦.૫૭ – ૧૨.૩૫
અમૃતઃ ૧૨.૩૫ – ૧૪.૧૩
શુભઃ ૧૫.૫૦ – ૧૭.૨૮        

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૨૮ – ૨૧.૫૦
શુભઃ ૨૩.૧૨ – ૨૪.૩૫
અમૃતઃ ૨૪.૩૫ – ૨૫.૫૭
ચલઃ ૨૫.૫૭ – ૨૭.૨૦

Laxmi Narayan Rajyog પિતૃપક્ષમાં બનશે લક્ષ્મી નારાયણ રાજયોગ; તુલા સહિત આ રાશિઓ પર વરસશે વિશેષ કૃપા
Sun Enters Hasta Nakshatra ૨૭ સપ્ટેમ્બરથી સૂર્યનું નક્ષત્ર પરિવર્તન; આ ૬ રાશિઓનું ભાગ્ય ચમકશે અને થશે ધનલાભ
Today’s Horoscope : આજનો દિવસ: ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version