Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ -૧૯:૦૫:૨૦૨૨ : જુઓ આજનું પંચાંગ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

આજનો દિવસ
૧૯ મે ૨૦૨૨, ગુરૂવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – વૈશાખ વદ ચોથ 

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
સંકટ ચર્તુર્થી, ચંદ્રોદય ૨૩.૦૨, આભુષણ ચર્તુર્થી વ્રત, પુનિત મહારાજ જયંતિ (તારીખ), ગોપાળાનંદ સ્વામી પૂ.તિથી (અ.પૂ.)    
 
"સુર્યોદય" – ૬.૦૩ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૦૬ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૪.૧૩ – ૧૫.૫૧

"ચંદ્ર" – ધનુ
આજે જન્મેલા બાળકની રાશી ધનુ રહેશે.

"નક્ષત્ર" – પૂર્વાષાઢા

"ચંદ્ર વાસ" – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૦૪ – ૭.૪૨
ચલઃ ૧૦.૫૭ – ૧૨.૩૫
લાભઃ ૧૨.૩૫ – ૧૪.૧૩
શુભઃ ૧૭.૨૮ – ૧૯.૦૬    

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૯.૦૬ – ૨૦.૨૮    
ચલઃ ૨૦.૨૮ – ૨૧.૫૧    
લાભઃ ૨૪.૩૫ – ૨૫.૫૭    
શુભઃ ૨૭.૧૯ – ૨૮.૪૧    
અમૃતઃ ૨૮.૪૧ – ૩૦.૦૪    

Today’s Horoscope : આજનો દિવસ:૮ ઓગસ્ટ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Saturn Transit ચંદ્રગ્રહણ પહેલાં શનિની મોટી ચાલ! આ ૫ રાશિના જાતકોની ખુલી જશે કિસ્મત!
Today’s Horoscope : આજનો દિવસ:૭ ઓગસ્ટ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Guru Uday 2026 ગુરુ ઉદય અને મિથુન રાશિમાં લક્ષ્મી યોગ, આ રાશિના જાતકોને મળશે અપાર ધન અને સફળતા
Exit mobile version