Site icon

આજે તારીખ -૨૪:૦૫:૨૦૨૨ : જુઓ આજનું પંચાંગ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

આજનો દિવસ
૨૪ મે ૨૦૨૨, મંગળવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – વૈશાખ વદ નોમ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
પંચક, જૈન મુની સુવ્રત સ્વામી મોક્ષ, સત્ય સાઈ બાબા પૂ.તિથી વિષ્ટી ૨૨.૩૫ થી, સિધ્ધિયોગ ૨૨.૩૩ થી, કુમારયોગ ૧૦.૪૬ થી ૨૨.૩૩ સુધી    
 
"સુર્યોદય" – ૬.૦૨ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૦૮ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૫.૫૨ – ૧૭.૩૧

"ચંદ્ર" – કુંભ, મીન 
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૪.૨૫ સુધી કુંભ ત્યારબાદ મીન રહેશે.

"નક્ષત્ર" – પૂર્વભાદ્રપદ, ઉત્તરભાદ્રપદ (૨૨.૩૨)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ, ઉત્તર (૧૬.૨૫)
સાંજે ૧૬.૨૫ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૧૯ – ૧૦.૫૭    
લાભઃ ૧૦.૫૭ – ૧૨.૩૫    
અમૃતઃ ૧૨.૩૫ – ૧૪.૧૪            

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૩૦ – ૨૧.૫૨    
શુભઃ ૨૩.૧૪ – ૨૪.૩૫    
અમૃતઃ ૨૪.૩૫ – ૨૫.૫૭    
ચલઃ ૨૫.૫૭ – ૨૭.૧૯        

Shani Saade Saati Remedies :શનિદેવના ક્રોધથી બચવાનો રામબાણ ઈલાજ: હનુમાનજીના આ પાઠથી દૂર થશે પનોતી અને વધશે સુખ-શાંતિ.
Astrology Tips for Shani Dhaiya:શનિની પનોતીનો અંત ક્યારે? સિંહ અને ધનુ રાશિવાળાના જીવનમાં ક્યારથી આવશે સુખદ પરિવર્તન, જાણો સમયગાળો.
Today’s Horoscope : આજનો દિવસ:૬ એપ્રિલ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Gemology: પન્ના ધારણ કરવાના ફાયદા અને સાચા નિયમો, જાણો કઈ રાશિના જાતકો માટે છે શ્રેષ્ઠ
Exit mobile version