Site icon

આજે તારીખ -૨૬:૦૫:૨૦૨૨ : જુઓ આજનું પંચાંગ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

આજનો દિવસ
૨૬ મે ૨૦૨૨, ગુરૂવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – વૈશાખ વદ અગિયારસ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
અપરા એકાદશી – કાકડી, ભદ્રકાલી એકાદશી, જલ ક્રીડા એકાદશી, પંચક ઉતરે ૨૪.૩૯, શ્રીદેવકી નંદન ઉત્સવ-સુરત 
 
"સુર્યોદય" – ૬.૦૨ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૦૮ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૪.૧૪ – ૧૫.૫૩

"ચંદ્ર" – મીન, મેષ 
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૨.૩૮ સુધી મીન ત્યારબાદ મેષ રહેશે.

"નક્ષત્ર" – રેવતી, અશ્વિની (૨૪.૩૭)

"ચંદ્ર વાસ" – ઉત્તર, પૂર્વ (૨૪.૩૭)
રાત્રે ૨૪.૩૭ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૦૨ – ૭.૪૧
ચલઃ ૧૦.૫૭ – ૧૨.૩૬
લાભઃ ૧૨.૩૬ – ૧૪.૧૪
શુભઃ ૧૭.૩૧ – ૧૯.૦૯            

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૯.૦૯ – ૨૦.૩૧
ચલઃ ૨૦.૩૧ – ૨૧.૫૨
લાભઃ ૨૪.૩૬ – ૨૫.૫૭
શુભઃ ૨૭.૧૯ – ૨૮.૪૦
અમૃતઃ ૨૮.૪૦ – ૩૦.૦૨    

Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી ના ઘટસ્થાપના ના શુભ મુહૂર્ત ની સાથે જાણો ક્યારે છે સપ્તમી, અષ્ટમી અને નવમી તિથિ
Venus Transit: શુક્ર ગોચર 2025 ઓક્ટોબરમાં ધનદાતા શુક્ર 4 વાર બદલશે રાશિ; ‘આ’ રાશિઓ થશે માલામાલ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫, બુધવાર,જાણો આપનું રાશિફળ
Dharmaranya Pindvedi: મહાભારત યુદ્ધ બાદ યુધિષ્ઠિરે અહીં કર્યું હતું પિંડદાન, જાણો ધર્મારણ્ય પિંડવેદી પર ત્રિપિંડી શ્રાદ્ધનું વિશેષ મહત્વ
Exit mobile version