Site icon

આજે તારીખ -૨૮:૦૫:૨૦૨૨ : જુઓ આજનું પંચાંગ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

આજનો દિવસ
૨૮ મે ૨૦૨૨, શનિવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – વૈશાખ વદ તેરસ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
શિવરાત્રી, જૈન શાંતિનાથ જન્મ અને મોક્ષ કલ્યાણક, વિષ્ટી ૧૩.૧૦ થી ૨૬.૦૦ સુધી, સ્થિરયોગ ૨૮.૯ થી
 
"સુર્યોદય" – ૬.૦૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૦૯ (મુંબઈ)

"રાહુ કાળ" – ૯.૧૮ – ૧૦.૫૭

"ચંદ્ર" – મેષ
આજે જન્મેલા બાળકની રાશી મેષ રહેશે.

"નક્ષત્ર" – ભરણી, કૃતિકા (૨૮.૩૭)

"ચંદ્ર વાસ" – પૂર્વ, દક્ષિણ (૨૮.૩૭)
સવારે ૪.૩૭ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૪૦ – ૯.૧૯    
ચલઃ ૧૨.૩૬ – ૧૪.૧૪    
લાભઃ ૧૪.૧૪ – ૧૫.૫૩    
અમૃતઃ ૧૫.૫૩ – ૧૭.૩૧                

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૧૦ – ૨૦.૩૧
શુભઃ ૨૧.૫૩ – ૨૩.૧૪
અમૃતઃ ૨૩.૧૪ – ૨૪.૩૬
ચલઃ ૨૪.૩૬ – ૨૫.૫૭
લાભઃ ૨૮.૪૦ – ૩૦.૦૨

Shani Asta 2026: ૧૩ માર્ચથી શનિ અસ્ત! સાડાસાતી અને ઢૈય્યાનો કહેર ઘટશે; આ ૪ ભાગ્યશાળી રાશિઓ માટે શરૂ થશે સુવર્ણ સમય.
Today’s Horoscope : આજનો દિવસ:૭ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips for Success: શું તમારી પ્રગતિ અટકી ગઈ છે? વાસ્તુશાસ્ત્રના આ ૭ નિયમો અપનાવતા જ ખૂલી જશે સફળતાના દ્વાર; આજે જ કરો આ ફેરફાર
Surya Gochar 2026: હિન્દુ નવવર્ષનું અંતિમ સૂર્ય ગોચર: ૧૫ માર્ચથી ચમકી ઉઠશે આ ૫ રાશિઓનું ભાગ્ય; સૂર્યદેવની કૃપાથી થશે ધનનો વરસાદ..
Exit mobile version