Site icon

આજે તારીખ -૦૫-૦૬-૨૦૨૨ – જુઓ આજનું પંચાંગ – જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

આજનો દિવસ
૫ જૂન ૨૦૨૨, રવિવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – જેઠ સુદ છઠ્ઠ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
૬ ની વૃધ્ધિ, સ્ક્રંધ ષષ્ઠી, જામાત્રી છઠ્ઠ, વિરસાવરકર જયંતિ, આરોગ્ય ષષ્ઠી, વિશ્વ પર્યાવરણ દિન, કુમારીકાના રવિવાર, રવિયોગ અને યમધંટયોગ ૨૪.૨૫ થી
 
"સુર્યોદય" – ૬.૦૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૨ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૭.૩૫ – ૧૯.૧૪ 

"ચંદ્ર" – કર્ક, સિંહ 
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૨.૨૩ સુધી કર્ક ત્યારબાદ સિંહ રહેશે.

"નક્ષત્ર" – આશ્લેષા, માઘ (૨૪.૨૩)

"ચંદ્ર વાસ" – ઉત્તર, પૂર્વ (૨૪.૨૩)
રાત્રે ૧૨.૨૩ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૭.૪૦ – ૯.૧૯
લાભઃ ૯.૧૯ – ૧૦.૫૮
અમૃતઃ ૧૦.૫૮ – ૧૨.૩૭
શુભઃ ૧૪.૧૬ – ૧૫.૫૫

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૯.૧૩ – ૨૦.૩૪
અમૃતઃ ૨૦.૩૪ – ૨૧.૫૫
ચલઃ ૨૧.૫૫ – ૨૩.૧૬
લાભઃ ૨૫.૫૮ – ૨૭.૧૯
શુુભઃ ૨૮.૪૦ – ૩૦.૦૧

Today’s Horoscope : આજનો દિવસ:૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Mahashivratri 2026: મહાદેવને પ્રસન્ન કરવા કઈ સામગ્રીથી કરશો અભિષેક? જાણો દૂધ, મધ અને શેરડીના રસથી રુદ્રાભિષેક કરવાનું મહાફળ
Today’s Horoscope : આજનો દિવસ:૯ ફેબ્રુઆરી ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Chandra Grahan Holi 2026: હોળી ૨૦૨૬ પર ‘બ્લડ મૂન’નું સંકટ: ૧૦૦ વર્ષ બાદ હોલિકા દહને ચંદ્રગ્રહણ, જાણો ૨૦ મિનિટના ગ્રહણની સૂતક અને મુહૂર્ત પર અસર.
Exit mobile version