આજનો દિવસ
૬ જૂન ૨૦૨૨, સોમવાર, વિ. સંવત ૨૦૭૮
"તિથિ" – જેઠ સુદ છઠ્ઠ
"દિન મહીમા" –
અરણ્ય છઠ્ઠ, વિંધ્યવાસીની પૂજા કુમારયોગ ૬.૪૧ સુધી
"સુર્યોદય" – ૬.૦૧ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૭.૧૩ (મુંબઈ)
"રાહુ કાળ" – ૭.૩૯ – ૯.૧૯
"ચંદ્ર" – સિંહ
આજે જન્મેલા બાળકની રાશી સિંહ રહેશે.
"નક્ષત્ર" – માઘ, પૂર્વ ફાલ્ગુની(૨૬.૨૪)
"ચંદ્ર વાસ" – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.
દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૦૧ – ૭.૩૯
શુભઃ ૯.૧૯ – ૧૦.૫૮
ચલઃ ૧૪.૧૬ – ૧૫.૫૫
લાભઃ ૧૫.૫૫ – ૧૭.૩૪
અમૃૃતઃ ૧૭.૩૪ – ૧૯.૧૩
રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૯.૧૩ – ૨૦.૩૪
લાાભઃ ૨૩.૧૬ – ૨૪.૩૭
શુભઃ ૨૫.૫૮ – ૨૭.૧૯
અમૃતઃ ૨૭.૧૯ – ૨૮.૪૦
ચલઃ ૨૮.૪૦ – ૩૦.૦૧