Site icon

આજે તારીખ -૦૮-૦૬-૨૦૨૨ – જુઓ આજનું પંચાંગ – જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

આજનો દિવસ
૮ જૂન ૨૦૨૨, બુધવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – જેઠ સુદ આઠમ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
દુર્ગાષ્ટમી, બુધાષ્ટમી, માતા ધુમાવતી જયંતિ, શુકલાદેવી વ્રત, ક્ષીર ભવાની મેળો-કાશ્મીર, વિશ્વ મહાસાગર દિન, વરસાદી નક્ષત્ર મૃગશીર્ષ ૧૨.૪૦ બેસે, રવિયોગ ૧૨.૪૦ સુધી
 
"સુર્યોદય" – ૬.૦૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૩ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૨.૩૮ – ૧૪.૧૭

"ચંદ્ર" – સિંહ, કન્યા (૧૦.૦૨)
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૧૦.૦૨ સુધી સિંહ ત્યારબાદ કન્યા રહેશે.

"નક્ષત્ર" – ઉત્તર ફાલ્ગુની

"ચંદ્ર વાસ" – દક્ષિણ 
સવારે ૧૦.૦૨ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૦૧ – ૭.૪૦
અમૃતઃ ૭.૪૦ – ૯.૧૯
શુભઃ ૧૦.૫૯ – ૧૨.૩૮
ચલઃ ૧૫.૫૬ – ૧૭.૩૫
લાાભઃ ૧૭.૩૫ – ૧૯.૧૪    

રાત્રીનાં ચોઘડિયા
શુુભઃ ૨૦.૩૫ – ૨૧.૫૬
અમૃૃતઃ ૨૧.૫૬ – ૨૩.૧૭
ચલઃ ૨૩.૧૭ – ૨૪.૩૮
લાભઃ ૨૭.૨૦ – ૨૮.૪૦

Mercury Transit 2026: કુંભ રાશિમાં બુધની એન્ટ્રી: આ રાશિના જાતકો પર થશે મા લક્ષ્મીની અસીમ કૃપા; જાણો કોની કિસ્મત પલટાશે અને કોને મળશે સફળતા.
Today’s Horoscope : આજનો દિવસ:૨૪ જાન્યુઆરી ૨૦૨૬, જાણો આપનું રાશિફળ
Scientific Reason Behind Tilak: તિલક કરતી વખતે માથા પર હાથ રાખવાનું શું છે મહત્વ? જાણો તેની પાછળનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક વિશ્લેષણ.
Basant Panchami 2026:જ્ઞાનની દેવીની કૃપા મેળવવાનો અદભૂત અવસર! વસંત પંચમી પર બનેલા આ ખાસ સંયોગમાં ભૂલથી પણ ન કરતા આ કામ; જાણો પૂજાની સાચી રીત
Exit mobile version