Site icon

આજે તારીખ -૧૭-૦૬-૨૦૨૨ – જુઓ આજનું પંચાંગ – જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

આજનો દિવસ

૧૭ જૂન ૨૦૨૨, શુક્રવાર, વિ. સંવત ૨૦૭૮

Join Our WhatsApp Community

"તિથિ" – જેઠ વદ ત્રીજ

"દિન મહીમા" –

૪ નો ક્ષય, સંકટ ચર્તુર્થી, ચંંદ્રોદય ૨૨.૪૦, આચાર્ય શ્રી બુધ્ધિસાગર પૂ.તિથી વિષ્ટી ૬.૧૨ સુધી, વૈદ્યૃતિ ૧૭.૧૮ થી, કુમારયોગ ૨૭.૦૧ થી

 

"સુર્યોદય" – ૬.૦૨ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૬ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૧.૦૦ – ૧૨.૩૯

"ચંદ્ર" – મકર

આજે જન્મેલા બાળકની રાશી મકર રહેશે.

"નક્ષત્ર" – ઉત્તરાષાઢા, શ્રાવણ (૯.૫૪)

"ચંદ્ર વાસ" – દક્ષિણ

પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૬.૦૨ – ૭.૪૨

લાભઃ ૭.૪૨ – ૯.૨૧

અમૃતઃ ૯.૨૧ – ૧૧.૦૦

શુભઃ ૧૨.૩૯ – ૧૪.૧૯

ચલઃ ૧૭.૩૭ – ૧૯.૧૭    

રાત્રીનાં ચોઘડિયા

લાભઃ ૨૧.૫૮ – ૨૩.૧૯

શુભઃ ૨૪.૪૦ – ૨૬.૦૦

અમૃતઃ ૨૬.૦૦ – ૨૭.૨૧

ચલ: ૨૭.૨૧ – ૨૮.૪૨

Scientific Reason Behind Tilak: તિલક કરતી વખતે માથા પર હાથ રાખવાનું શું છે મહત્વ? જાણો તેની પાછળનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક વિશ્લેષણ.
Basant Panchami 2026:જ્ઞાનની દેવીની કૃપા મેળવવાનો અદભૂત અવસર! વસંત પંચમી પર બનેલા આ ખાસ સંયોગમાં ભૂલથી પણ ન કરતા આ કામ; જાણો પૂજાની સાચી રીત
Today’s Horoscope : આજનો દિવસ:૨૩ જાન્યુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૨૨ જાન્યુઆરી ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version