Site icon

આજે તારીખ -૨૦-૦૬-૨૦૨૨ – જુઓ આજનું પંચાંગ – જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

આજનો દિવસ
૨૦ જૂન ૨૦૨૨, સોમવાર, વિ. સંવત ૨૦૭૮

"તિથિ" – જેઠ વદ સાતમ

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
પંચક, વર્ષનો સૌથી લાંબો દિવસ, જૈન વિમલનાથ મોક્ષ, વિશ્વ રેફયુજી દિન, વિષ્ટી ૦૯.૩૪ સુધી 
 
"સુર્યોદય" – ૬.૦૨ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૭ (મુંબઈ)

"રાહુ કાળ" – ૭.૪૧ – ૯.૨૧

"ચંદ્ર" – કુંભ, મીન (૨૨.૩૪)
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૦.૩૪ સુધી કુંભ ત્યારબાદ મીન રહેશે.

"નક્ષત્ર" – શતભિષા, પૂર્વભાદ્રપદ (૨૮.૩૪)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૦૩ – ૭.૪૧
શુભઃ ૯.૨૧ – ૧૧.૦૧
ચલઃ ૧૪.૧૯ – ૧૫.૫૯
લાભઃ ૧૫.૫૯ – ૧૭.૩૮
અમૃતઃ ૧૭.૩૮ – ૧૯.૧૭    

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૯.૧૭ – ૨૦.૩૮
લાભઃ ૨૩.૧૯ – ૨૪.૪૦
શુભઃ ૨૬.૦૧ – ૨૭.૨૨
અમૃતઃ ૨૭.૨૨ – ૨૮.૪૨
ચલઃ ૨૮.૪૨ – ૩૦.૦૩

Lunar Eclipse 2026 on Holi:હોળી પર વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ: સિંહ રાશિમાં લાગશે ગ્રહણ; જાણો કઈ રાશિના જાતકોએ સાવધ રહેવું અને કોના માટે ખુલશે ભાગ્યના દ્વાર.
Today’s Horoscope : આજનો દિવસ:૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Sunahala Gemstone Benefits: સુનહલા રત્ન બદલી શકે છે તમારી કિસ્મત: નોકરીમાં પ્રમોશન અને સમાજમાં પ્રતિષ્ઠા મેળવવા ધારણ કરો આ રત્ન; જાણો પહેરવાના સાચા નિયમો.
Malavya Rajyog 2026: મીન રાશિમાં શુક્રના પ્રવેશથી ૩ રાશિઓને લોટરી લાગશે! માલવ્ય રાજયોગમાં મળશે કરિયર ગ્રોથ અને સુખ-સાધનો..
Exit mobile version