Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ -૨૯-૦૬-૨૦૨૨ – જુઓ આજનું પંચાંગ – જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

આજનો દિવસ
૨૯ જૂન ૨૦૨૨, બુધવાર

"તિથિ" – અમાસ, વિ. સંવત ૨૦૭૮

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
અમાસની વૃધ્ધિતિથી, હલહારીણી અમાસ, બુધવારીઅમાસ, અમાસ ૦૮.૨૨ સુધી, કુમારયોગ ૨૨.૦૯ થી
 
"સુર્યોદય" – ૬.૦૫ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૮ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૨.૪૨ – ૧૪.૨૧

"ચંદ્ર" – મિથુન
આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે.

"નક્ષત્ર" – આદ્રા, પુનર્વસુ (૨૨.૦૭) 

"ચંદ્ર વાસ" – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૦૫ – ૭.૪૪
અમૃતઃ ૭.૪૪ – ૯.૨૪
શુભઃ ૧૧.૦૩  – ૧૨.૪૨
ચલઃ ૧૬.૦૦ – ૧૭.૪૦    

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૭.૪૦ – ૧૯.૧૯
શુુભઃ ૨૦.૪૦ – ૨૨.૦૦
અમૃૃતઃ ૨૨.૦૦ – ૨૩.૨૧
ચલઃ ૨૩.૨૧ – ૨૪.૪૨
લાભઃ ૨૭.૨૪ – ૨૮.૪૫

Budh Vakri 2026 દિવાળી ટાણે જ બુધની વક્રદ્રષ્ટિ! તુલા રાશિમાં ગ્રહોના રાજકુમારની ઉલ્ટી ચાલ આ ૪ રાશિના જાતકોએ આર્થિક નિર્ણયોમાં સતર્ક રહેવું પડશે
Sharad Purnima Moon Rise Time રવિવારે સોળ કળાએ ખીલશે ચંદ્રદેવ; જાણો અર્ઘ્ય વિધિ, નિશિથ કાળ લક્ષ્મી પૂજન અને ખીર રાખવાનું શુભ મુહૂર્ત
Today’s Horoscope : આજનો દિવસ: ૧૯ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Shukra Vakri 2026 શુક્રની બદલાઈ ચાલ, ૨૯ દિવસ સુધી વક્રી રહેશે આજથી ૫ રાશિના જાતકોની મુશ્કેલીઓમાં થઈ શકે છે વધારો, જાણો જ્યોતિષીય ઉપાયો
Exit mobile version