Site icon

આજે તારીખ -૦૭-૦૭-૨૦૨૨ – જુઓ આજનું પંચાંગ – જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

આજનો દિવસ
૭ જુલાઈ ૨૦૨૨, ગુરૂવાર

"તિથિ" – આજે સાંજે ૭.૨૮ સુધી અષાઢ સુદ આઠમ ત્યારબાદ અષાઢ સુદ નોમ રહેશે.

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
દુર્ગાષ્ટમી, પરશુરામાષ્ટમી, ભિમાષ્ટમી, જૈન નેમીનાથ મોક્ષ, વિષ્ટી ૦૭.૪૪ સુધી ઘનશ્યામજી ઉત્સવ પોરબંદર, સ્વામી.મંદિર પાટો.-ટોરેન્ટો (કેનેડા) 
 
"સુર્યોદય" – ૬.૦૭ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૯ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૪.૨૩ – ૧૬.૦૨

"ચંદ્ર" – કન્યા, તુલા
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૧૨.૨૨ સુધી કન્યા ત્યારબાદ તુલા રહેશે.

"નક્ષત્ર" – હસ્ત, ચિત્રા (૧૨.૧૩)

"ચંદ્ર વાસ" – દક્ષિણ, પશ્ચિમ (૨૪.૨૨)
રાત્રે ૧૨.૨૨ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૦૮ – ૭.૪૭
ચલઃ ૧૧.૦૪ – ૧૨.૪૩
લાભઃ ૧૨.૪૩ – ૧૪.૨૨
શુુભઃ ૧૭.૪૦ – ૧૯.૧૯    

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૯.૧૯ – ૨૦.૪૦
ચલઃ ૨૦.૪૦ – ૨૨.૦૧
લાભઃ ૨૪.૪૪ – ૨૬.૦૫
શુભઃ ૨૭.૨૬ – ૨૮.૪૭
અમૃૃતઃ ૨૮.૪૭ – ૩૦.૦૮

Today’s Horoscope : આજનો દિવસ: ૧૪ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
The Legend of Bhishma Pitamah: દેવવ્રત કેવી રીતે બન્યા ‘ભીષ્મ’? એક કઠોર પ્રતિજ્ઞા અને પિતાએ આપેલું અદભૂત વરદાન; વાંચો ગંગાપુત્રના જીવનનો અજાણ્યો પ્રસંગ
Shani Asta 2026: શનિના અસ્ત થવાથી આ રાશિના લોકોના આવશે ‘અચ્છે દિન’! મીન રાશિમાં શનિના પરિવર્તનથી ૩ રાશિઓને થશે મોટો ધનલાભ
Today’s Horoscope : આજનો દિવસ:૧૩ માર્ચ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version