Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ -૦૯-૦૭-૨૦૨૨ – જુઓ આજનું પંચાંગ – જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

આજનો દિવસ
૯ જુલાઈ ૨૦૨૨, શનિવાર

"તિથિ" – આજે સાંજે ૪.૩૯ સુધી અષાઢ સુદ દશમ ત્યારબાદ અષાઢ સુદ અગિયારસ રહેશે, વિ. સંવત ૨૦૭૮

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
આશા દશમી, મોળાકાત-ગૌરીવ્રત શરૂ, મન્વાદી, વિછુંડો બેસે ૨૮.૨૦, બુધ અસ્ત પૂર્વમાં રવિયોગ અહોરાત્ર, સિધ્ધિયોગ ૧૧.૨૫ સુધી, વિષ્ટી ૨૭.૩૨ થી, સ્વામી.વન વિચરણ દિન
 
"સુર્યોદય" – ૬.૦૮ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૯ (મુંબઈ)

"રાહુ કાળ" – ૯.૨૬ – ૧૧.૦૫

"ચંદ્ર" – તુલા, વૃશ્ચિક
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૪.૨૧ સુધી તુલા ત્યારબાદ વૃશ્ચિક રહેશે.

"નક્ષત્ર" – સ્વાતિ, વિશાખા (૯.૫૫)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ, ઉત્તર (૪.૨૧)
સવારે ૪.૨૧ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૪૭ – ૯.૨૬
ચલઃ ૧૨.૪૪ – ૧૪.૨૩
લાભઃ ૧૪.૨૩ – ૧૬.૦૧
અમૃતઃ ૧૬.૦૧ – ૧૭.૪૦    

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૧૯ – ૨૦.૪૦
શુભઃ ૨૨.૦૧ – ૨૩.૨૩
અમૃતઃ ૨૩.૨૩ – ૨૪.૪૪
ચલઃ ૨૪.૪૪ – ૨૬.૦૫
લાભઃ ૨૮.૪૭ – ૩૦.૦૯

September 2026 Grah Gochar સપ્ટેમ્બર મહિનામાં સૂર્ય, શુક્ર, મંગળ અને બુધનું મહાગોચર; જાણો કઈ રાશિઓ પર થશે શુભ પ્રભાવ
Neelam Ring Astrological Rules દરેક વ્યક્તિ માટે શુભ નથી હોતો નીલમ રત્ન! વીંટી ધારણ કરતાં પહેલાં આ મહત્વના નિયમો જાણી લો
Today’s Horoscope : આજનો દિવસ: ૨૯ ઓગસ્ટ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૨૭ ઓગસ્ટ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version