Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ -૧૩-૦૭-૨૦૨૨ – જુઓ આજનું પંચાંગ – જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

આજનો દિવસ
૧૩ જુલાઈ ૨૦૨૨, બુધવાર

"તિથિ" – અષાઢ સુદ પૂનમ, વિ. સંવત ૨૦૭૮

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
ગુરૂ પૂર્ણિમાં, ગુરૂ પૂજન, વ્યાસ પૂજન, અમરનાથ યાત્રા, વાલ્મીકી નગર યાત્રા, મન્વાદી વ્રતની પૂનમ, મોળાકાત વ્રત-જાગરણ, અન્વાધાન સંન્યાસીના ચાર્તુમાસ, કોકીલાવ્રતારંભ
 
"સુર્યોદય" – ૬.૦૯ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૮ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૨.૪૪ – ૧૪.૨૩

"ચંદ્ર" – ધનુ, મકર 
આજે જન્મેલા બાળકની રાશી ધનુ રહેશે, ૧૪-જુલાઈ ના વહેલી સવારે ૪.૩૩ થી મકર રાશી રહેશે.

"નક્ષત્ર" – પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા (૨૦.૧૬)

"ચંદ્ર વાસ" – પૂર્વ, દક્ષિણ 
સવારે ૪.૩૩ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૧૦ – ૭.૪૮
અમૃતઃ ૭.૪૮ – ૯.૨૭
શુભઃ ૧૧.૦૬ – ૧૨.૪૪
ચલઃ ૧૬.૦૧ – ૧૭.૪૦
લાભઃ ૧૭.૪૦ – ૧૯.૧૯    

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૨૦.૪૦ – ૨૨.૦૨
અમૃતઃ ૨૨.૦૨ – ૨૩.૨૩
ચલઃ ૨૩.૨૩ – ૨૪.૪૪
લાભઃ ૨૭.૨૭ – ૨૮.૪૯

Today’s Horoscope : આજનો દિવસ:૮ મે ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૭ મે ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Astrology Tips for Wearing Gold। આ ૬ રાશિના જાતકો માટે સોનું પહેરવું એટલે મુસીબતને આમંત્રણ! જાણો તમારી રાશિ તો આ લિસ્ટમાં નથી ને?
Today’s Horoscope : આજનો દિવસ: ૬ મે ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version