આજનો દિવસ
૧૬ જુલાઈ ૨૦૨૨, શનિવાર
"તિથિ" – આજે બપોરે ૧.૨૭ સુધી અષાઢ વદ ત્રીજ ત્યારબાદ અષાઢ વદ ચોથ રહેશે, વિ. સંવત ૨૦૭૮
"દિન મહીમા" –
સંકટ ચતુર્થી, ચંદ્રોદય ૨૨.૦૨, પંચક, નતવર ગોપાલલાલજી ઉત્સવ-દ્વારકા, શ્રેયાંશનાથ મોક્ષ કર્ક સંક્રાતિ ૨૨.૫૭, મુ.૩૦ સામ્યાર્ધ, સંક્રાતિ પૂ.કાળ ૧૨.૪૩ થી ૧૯.૨૨, વિષ્ટી ૧૩.૨૮ સુધી
"સુર્યોદય" – ૬.૧૦ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૭.૧૮ (મુંબઈ)
"રાહુ કાળ" – ૯.૨૭ – ૧૧.૦૬
"ચંદ્ર" – કુંભ
આજે જન્મેલા બાળકની રાશી કુંભ રહેશે.
"નક્ષત્ર" – ધનિષ્ઠા, શતભિષ (૧૩.૨૫)
"ચંદ્ર વાસ" – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય
દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૪૯ – ૯.૨૭
ચલઃ ૧૨.૪૪ – ૧૪.૨૩
લાભઃ ૧૪.૨૩ – ૧૬.૦૧
અમૃતઃ ૧૬.૦૧ – ૧૭.૪૦
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૧૮ – ૨૦.૪૦
શુભઃ ૨૨.૦૧ – ૨૩.૨૩
અમૃતઃ ૨૩.૨૩ – ૨૪.૪૫
ચલઃ ૨૪.૪૫ – ૨૬.૦૬
લાભઃ ૨૮.૫૦ – ૩૦.૧૧
