આજનો દિવસ
૨૦ જુલાઈ ૨૦૨૨, બુધવાર
"તિથિ" – આજે સવારે ૭.૩૬ સુધી અષાઢ વદ સાતમ ત્યારબાદ અષાઢ વદ આઠમ રહેશે, વિ. સંવત ૨૦૭૮
"દિન મહીમા" –
પંચક ઉતરે ૧૨.૫૧, શ્રી જગદીશ બાપુ તિથી-સતાધાર, જૈન અનંતનાથ ચ્યવન શિતલા સાતમ-ઓરિસ્સા, કાલાષ્ટમી, વરસાદી નક્ષત્ર પુષ્ય ૧૦.૫૦
"સુર્યોદય" – ૬.૧૨ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૭.૧૭ (મુંબઈ)
"રાહુ કાળ" – ૧૨.૪૫ – ૧૪.૨૩
"ચંદ્ર" – મીન, મેષ
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૧૨.૫૦ સુધી મીન ત્યારબાદ મેષ રહેશે.
"નક્ષત્ર" – રેવતી, અશ્વિની (૧૨.૫૦)
"ચંદ્ર વાસ" – ઉત્તર, પૂર્વ
બપોરે ૧૨.૫૦ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.
દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૧૨ – ૭.૫૦
અમૃતઃ ૭.૫૦ – ૯.૨૯
શુભઃ ૧૧.૦૭ – ૧૨.૪૫
ચલઃ ૧૬.૦૧ – ૧૭.૩૯
લાભઃ ૧૭.૩૯ – ૧૯.૧૭
રાત્રીનાં ચોઘડિયા
શુુભઃ ૨૦.૩૯ – ૨૨.૦૧
અમૃૃતઃ ૨૨.૦૧ – ૨૩.૨૩
ચલઃ ૨૩.૨૩ – ૨૪.૪૫
લાભઃ ૨૭.૨૯ – ૨૮.૫૧
