Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ -૨૫-૦૭-૨૦૨૨ – જુઓ આજનું પંચાંગ – જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

આજનો દિવસ
૨૫ જુલાઈ ૨૦૨૨, સોમવાર

"તિથિ" – આજે સાંજે ૪.૧૬ સુધી અષાઢ વદ બારસ ત્યારબાદ અષાઢ વદ તેરસ રહેશે, વિ. સંવત ૨૦૭૮

Join Our WhatsApp Channel

"દિન મહીમા"
ત્રીપુરા મહાબારસ, સોમ પ્રદોષ વ્રત, અમૃતસિધ્ધિયોગ ૨૫.૦૬ સુધી 
 
"સુર્યોદય" – ૬.૧૪ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૫ (મુંબઈ)

"રાહુ કાળ" – ૭.૫૧ – ૯.૨૯

"ચંદ્ર" – વૃષભ, મિથુન 
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૧૧.૩૩ સુધી વૃષભ ત્યારબાદ મિથુન રહેશે.

"નક્ષત્ર" – મૃગશીર્ષ, આદ્રા (૨૫.૦૬)

"ચંદ્ર વાસ" – દક્ષિણ, પશ્ચિમ 
સવારે ૯.૦૮ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૧૪ – ૭.૫૨
શુભઃ ૯.૨૯ – ૧૧.૦૭
ચલઃ ૧૪.૨૩ – ૧૬.૦૦
લાભઃ ૧૬.૦૦ – ૧૭.૩૮
અમૃતઃ ૧૭.૩૮ – ૧૯.૧૬    

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૯.૧૬ – ૨૦.૩૮
લાભઃ ૨૩.૨૩ – ૨૪.૪૫
શુભઃ ૨૬.૦૭ – ૨૭.૩૦
અમૃતઃ ૨૭.૩૦ – ૨૮.૫૨
ચલઃ ૨૮.૫૨ – ૩૦.૧૪

Sun Transit in Cancer આવતીકાલે સૂર્યનું કર્ક રાશિમાં થશે ગોચર, આ 5 રાશિઓ માટે મુશ્કેલીનો સમય, કારકિર્દી અને પરિવારમાં જોવા મળશે અશુભ અસર
Today’s Horoscope : આજનો દિવસ:૧૪ જુલાઈ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
JupiterMoon Conjunction July 14 ગુરુચંદ્રની યુતિથી આ 4 રાશિઓ પર થશે દૈવી કૃપા, જ્ઞાન, ધન અને ભાગ્યમાં થશે વધારો!
Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ જુલાઈ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version