Site icon

આજે તારીખ – ૦૮-૦૮-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૮ ઓગસ્ટ ૨૦૨૨, સોમવાર

"તિથિ" – આજે રાત્રે ૯ કલાક સુધી શ્રાવણ સુદ અગિયારસ ત્યારબાદ શ્રાવણ સુદ બારસ રહેશે, વિ. સંવત ૨૦૭૮

Join Our WhatsApp Community

"દિન મહીમા"
પવિત્રા એકાદશી-શિંગોળા, પુત્રદા એકાદશી, ઠાકોરજીને પવિત્રા ધરાવવાં, કુમારયોગ, વિછુંડો ઉતરે ૧૪.૩૭, સોમેશ્વર પુજન-તલ, સીનયર સીટીઝન ડે, વિષ્ટી ૧૦.૩૦ થી ૨૧.૦૧ સુધી
 
"સુર્યોદય" – ૬.૧૮ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૦૮ (મુંબઈ)

"રાહુ કાળ" – ૭.૫૪ – ૯.૩૧

"ચંદ્ર" – વૃશ્ચિક, ધનુ 
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૨.૩૬ સુધી વૃશ્ચિક ત્યારબાદ ધનુ રહેશે.

"નક્ષત્ર" – જયેષ્ઠા, મૂળ (૧૪.૩૬)

"ચંદ્ર વાસ" – ઉત્તર, પૂર્વ 
બપોરે ૨.૩૬ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૧૯ – ૭.૫૫
શુભઃ ૯.૩૧ – ૧૧.૦૮
ચલઃ ૧૪.૨૦ – ૧૫.૫૭
લાભઃ ૧૫.૫૭ – ૧૭.૩૩
અમૃૃતઃ ૧૭.૩૩ – ૧૯.૦૯

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૯.૦૯ – ૨૦.૩૩
લાભઃ ૨૩.૨૦ – ૨૪.૪૪
શુુભઃ ૨૬.૦૮ – ૨૭.૩૨
અમૃતઃ ૨૭.૩૨ – ૨૮.૫૫
ચલઃ ૨૮.૫૫ – ૩૦.૧૯

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
અંગત જીવનમાં સારું રહે, મનોમંથન કરી શકો, શુભ દિન.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, દિવસ શુભ રહે.

"કર્કઃ"(ડ,હ)-
સંતાન અંગે સારું રહે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ શકો.

"સિંહઃ"(મ,ટ)-
નવી વસ્તુની ખરીદી થાય, સુખ સગવડ પ્રાપ્ત થાય.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

"તુલાઃ"(ર,ત)-
આર્થિક બાબતો માં મધ્યમ  રહે, આવક જાવક સમજીને કરવા.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
વાદ-વિવાદ થી દૂર રહેવું, અંગત સાથે મતભેદ નિવારવા પડે.

"મકરઃ"(ખ,જ)-
આકસ્મિત લાભ થાય, મુશ્કેલી માં આશાનું કિરણ દેખાય.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
નોકરિયાતવર્ગને સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથ માં આવે.

Today’s Horoscope : આજનો દિવસ:૫ માર્ચ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Vastu Shastra: ઘર કે વ્યાપાર માટે જમીન ખરીદતા પહેલા જાણી લો કયો પ્લોટ છે તમારા માટે ભાગ્યશાળી?
Today’s Horoscope : આજનો દિવસ:૪ માર્ચ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips for Bedtime: શું તમારા ઘરમાં ક્લેશ અને આર્થિક તંગી રહે છે? રાત્રે સૂતા પહેલા અનુસરો વાસ્તુની આ ૪ ટિપ્સ; સુખ-સમૃદ્ધિથી ભરાઈ જશે તિજોરી
Exit mobile version