Site icon

આજે તારીખ – ૦૩-૧૦-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૩ ઓકટોબર ૨૦૨૨, સોમવાર

"તિથિ" – આસો સુદ આઠમ, વિ. સંવત ૨૦૭૮

Join Our WhatsApp Community

"દિન મહીમા"
મહાઅષ્ટમી, હવનાષ્ટમી, દુર્ગાષ્ટમી, સરસ્વતી પૂજન, રવિયોગ ૨૪.૨૫ થી, નોરતું -૮, વિશ્વ નિવાસ દિન, સિધ્ધિ યોગ ૨૫.૫૩ સુધી, બુધમાર્ગી, શુક્ર અસ્ત
 
"સુર્યોદય" – ૬.૩૦ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૨૪ (મુંબઈ)

"રાહુ કાળ" – ૭.૫૯ – ૯.૨૮

"ચંદ્ર" – ધનુ, મકર (૩૦.૦૨)
આજે જન્મેલા બાળકની રાશી ૪-ઓકટોબર સવારે ૬.૦૨ સુધી ધનુ ત્યારબાદ મકર રહેશે.

"નક્ષત્ર" – પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા (૧૨.૨૫)

"ચંદ્ર વાસ" – પૂર્વ, દક્ષિણ (૧૨.૨૫)
સવારે ૬.૦૨ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૩૧ – ૭.૫૯
શુભઃ ૯.૨૯ – ૧૦.૫૮
ચલઃ ૧૩.૫૭ – ૧૫.૨૬
લાભઃ ૧૫.૨૬ – ૧૬.૫૫
અમૃતઃ ૧૬.૫૫ – ૧૮.૨૪

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૨૪ – ૧૯.૫૫
લાભઃ ૨૨.૫૭ – ૨૪.૨૭
શુભઃ ૨૫.૫૮ – ૨૭.૨૯
અમૃતઃ ૨૭.૨૯ – ૨૮.૫૯
ચલઃ ૨૮.૫૯ – ૩૦.૩૧

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, દિવસ મધ્યમ રહે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"કર્કઃ"(ડ,હ)-
શત્રુઓ થી સાવધાન રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

"સિંહઃ"(મ,ટ)-
સંતાન અંગે સારું રહે, અંગત સંબંધો સુધારી શકો, શુભ દિન.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, આગળ વધવાની તક મળે.

"તુલાઃ"(ર,ત)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નવા કાર્ય માં લાભ મેળવી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
કામકાજ માં સફળતા મળે, દિવસ પ્રગતિકારક રહે.

"મકરઃ"(ખ,જ)-
ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી, બજારબાબતનું ગણિત સંભાળી ને કરવું.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, કાર્ય માં પ્રગતિ કરી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
નવા કાર્ય અંગે  ઠોસ કદમ ઉઠાવી શકો, પ્રગતિકારક દિવસ.

Surya Gochar 2025: સૂર્ય ગોચરનો ખતરો! ૧૬ નવેમ્બરે સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે, આ ૪ રાશિના જાતકોએ ૧ મહિના સુધી ‘સાવધાની’ રાખવી પડશે
Guru Vakri Sanyog 2025: અત્યંત દુર્લભ સંયોગ: ગુરુ સહિત ૫ ગ્રહો એકસાથે વક્રી! આજથી આ ૪ રાશિઓના શરૂ થશે ‘સુવર્ણ દિવસો’
Today’s Horoscope : આજનો દિવસ:૧૧ નવેમ્બર ૨૦૨૫, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Guru Vakri 2025: ૧૧ નવેમ્બરથી ગુરુ વક્રી: આ ૩ રાશિઓ માટે શરૂ થશે ૧૨૦ દિવસનો ‘સુખદ સમય’, થશે ધનનો વરસાદ!
Exit mobile version