Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – ૧૦-૦૮-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૧૦ ઓગસ્ટ ૨૦૨૨, બુધવાર

"તિથિ" – આજે બપોરે ૨.૧૫ સુધી શ્રાવણ સુદ તેરસ ત્યારબાદ શ્રાવણ સુદ ચૌદશ રહેશે, વિ. સંવત ૨૦૭૮

Join Our WhatsApp Channel

"દિન મહીમા"
શિવ પવિત્રા રોપણ, લાયન (સિંહ) દિન, રવિયોગ ૦૯.૩૯ થી, મંગળ વૃષભ રાશી માં ૨૧.૧૦ સ્વામી મંદિર પાટોત્સવ-એટલાંટા (કેનેડા)
 
"સુર્યોદય" – ૬.૧૯ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૦૮ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૨.૪૪ – ૧૪.૨૦

"ચંદ્ર" – ધનુ, મકર 
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૨.૫૭ સુધી ધનુ ત્યારબાદ મકર રહેશે.

"નક્ષત્ર" – પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા (૬.૫૩)

"ચંદ્ર વાસ" – પૂર્વ, દક્ષિણ (૬.૫૩)
રાત્રે ૬.૫૩ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૧૯ – ૭.૫૫
અમૃતઃ ૭.૫૫ – ૯.૩૧
શુભઃ ૧૧.૦૮ – ૧૨.૪૪
ચલઃ ૧૫.૫૬ – ૧૭.૩૨
લાભઃ ૧૭.૩૨ – ૧૯.૦૮    

રાત્રીનાં ચોઘડિયા
શુુભઃ ૨૦.૩૨ – ૨૧.૫૬
અમૃૃતઃ ૨૧.૫૬ – ૨૩.૨૦
ચલઃ ૨૩.૨૦ – ૨૪.૪૪
લાભઃ ૨૭.૩૨ – ૨૮.૫૬

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, દિવસ મધ્યમ રહે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"કર્કઃ"(ડ,હ)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"સિંહઃ"(મ,ટ)-
સંતાન અંગે સારું રહે, અંગત સંબંધો સુધારી શકો, શુભ દિન.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, આગળ વધવાની તક મળે.

"તુલાઃ"(ર,ત)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નવા કાર્ય માં લાભ મેળવી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
કામકાજ માં સફળતા મળે, દિવસ પ્રગતિકારક રહે.

"મકરઃ"(ખ,જ)-
ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી, બજારબાબતનું ગણિત સંભાળી ને કરવું.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, કાર્ય માં પ્રગતિ કરી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
નવા કાર્ય અંગે  ઠોસ કદમ ઉઠાવી શકો, પ્રગતિકારક દિવસ.

October Planetary Transit Luck ઓક્ટોબરમાં ગ્રહોનો મોટો સંયોગ આ ૩ રાશિઓનું ચમકશે ભાગ્ય, નોકરી અને વેપારમાં થશે જબરદસ્ત પ્રગતિ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Surya Gochar Libra Transit Impact સૂર્ય ગોચર બદલાશે સૂર્યદેવની ચાલ, તુલા રાશિમાં પ્રવેશ સાથે મેષથી મીન સુધી તમામ ૧૨ રાશિઓ પર થશે મોટી અસર!
Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version