Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – ૧૫-૦૮-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૧૫ ઓગસ્ટ ૨૦૨૨, સોમવાર

"તિથિ" – આજે રાત્રે ૯.૦૨ સુધી શ્રાવણ વદ ચોથ ત્યારબાદ શ્રાવણ વદ પાંચમ રહેશે, વિ. સંવત ૨૦૭૮

Join Our WhatsApp Channel

"દિન મહીમા"
સંકટચર્તુર્થી, ચંદ્રોદય ૨૧.૪૭, બોળચોથ, ગૌ પૂજન, બહુલાચોથ, પંચક, સ્વતંત્રતા દિવસ, સોમેશ્વર પૂજન-મગ, પારસી નવા વર્ષની સાંજ
 
"સુર્યોદય" – ૬.૨૦ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૦૫ (મુંબઈ)

"રાહુ કાળ" – ૭.૫૫ – ૯.૩૧

"ચંદ્ર" – મીન
આજે જન્મેલા બાળકને રાશી મીન રહેશે.

"નક્ષત્ર" – ઉત્તરભાદ્રપદ, રેવતી (૨૧.૦૭)

"ચંદ્ર વાસ" – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૨૧ – ૭.૫૬
શુભઃ ૯.૩૨ – ૧૧.૦૭
ચલઃ ૧૪.૧૮ – ૧૫.૫૪
લાભઃ ૧૫.૫૪ – ૧૭.૩૦
અમૃૃતઃ ૧૭.૩૦ – ૧૯.૦૫

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૯.૦૫ – ૨૦.૩૦
લાભઃ ૨૩.૧૯ – ૨૪.૪૩
શુુભઃ ૨૬.૦૭ – ૨૭.૩૨
અમૃતઃ ૨૭.૩૨ – ૨૮.૫૬
ચલઃ ૨૮.૫૬ – ૩૦.૨૧

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, યાત્રા મુસાફરીનું આયોજન કરી શકો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
આવકમાં વૃદ્ધિ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ થાય, પ્રગતિકારક દિવસ.

"કર્કઃ"(ડ,હ)-
નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથમાં આવે.

"સિંહઃ"(મ,ટ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય, ધાર્યા કામ પાર પડે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
દામ્પત્યજીવન માં સારું રહે, અંગત મિત્રો સાથે આનંદ માણી શકો.

"તુલાઃ"(ર,ત)-
જુના મિત્રોને મળવાનું બને, દિવસ પ્રગતિકારક રહે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
વિદ્યાર્થીવર્ગ માટે શુભ દિન, એકાગ્રતા કેળવી શકો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ લાભદાયક રહે.

"મકરઃ"(ખ,જ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, દિવસ શુભ રહે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
કામકાજ માં સફળતા મળે, તમારા કાર્ય થી તમને સંતોષ થાય.

Shadashtak Yog 2026 સપ્ટેમ્બર મહિનો આ ત્રણ રાશિઓ માટે ભારે ૨ થી ૨૬ તારીખ સુધી દરેક પગલું સમજીવિચારીને ભરજો, વધી શકે છે મુશ્કેલીઓ!
Today’s Horoscope : આજનો દિવસ:૧ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Shukra Rashi Parivartan 2026 શુક્રનું તુલા રાશિમાં ગોચર, નવેમ્બર સુધી આ 4 રાશિઓ માટે બનશે વિશેષ ધન યોગ; થશે આર્થિક લાભ
Today’s Horoscope : આજનો દિવસ:૩૧ ઓગસ્ટ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version