Site icon

આજે તારીખ – ૧૬-૦૮-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૧૬ ઓગસ્ટ ૨૦૨૨, મંગળવાર

"તિથિ" – આજે રાત્રે ૮.૧૭ સુધી શ્રાવણ વદ પાંચમ ત્યારબાદ શ્રાવણ વદ છઠ્ઠ રહેશે, વિ. સંવત ૨૦૭૮

Join Our WhatsApp Community

"દિન મહીમા"
નાગ પંચમી-પૂજન, રક્ષા પંચમી, ક્ષેત્રપાલ પૂજન, ચિમનલાલજી ઉત્સવ-મુંબઈ, પંચક ઉતરે ૨૧.૦૭, પારસી નવું વર્ષ ૧૩૯૨-પતેતી, ફરવર માસ શરૂ, મંગળાગૌરી પૂજન
 
"સુર્યોદય" – ૬.૨૦ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૦૪ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૫.૫૪ – ૧૭.૩૦

"ચંદ્ર" – મીન, મેષ 
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૯.૦૬ સુધી મીન ત્યારબાદ મેષ રહેશે.

"નક્ષત્ર" – રેવતી, અશ્વિની (૨૧.૦૭)

"ચંદ્ર વાસ" – ઉત્તર, પૂર્વ (૨૧.૦૬)
રાત્રે ૯.૦૬ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૩૨ – ૧૧.૦૭
લાભઃ ૧૧.૦૭ – ૧૨.૪૩
અમૃતઃ ૧૨.૪૩ – ૧૪.૧૮

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦૨૯ – ૨૧.૫૪
શુભઃ ૨૩.૧૮ – ૨૪.૪૩
અમૃતઃ ૨૪.૪૩ – ૨૬.૦૭
ચલઃ ૨૬.૦૭ – ૨૭.૩૨

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
મનોમંથન કરી શકો, મુશ્કેલીમાં થી માર્ગ મળે, મધ્યમ દિવસ.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.

"કર્કઃ"(ડ,હ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ, પ્રગતિ થાય.

"સિંહઃ"(મ,ટ)-
તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો, શુભ દિન.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, દિવસ એકંદરે સારો રહે.

"તુલાઃ"(ર,ત)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
મનમાં દ્વિધા રહ્યા કરે, ચોક્કસ નિર્ણય પર ના આવી શકો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
વિવાહયોગ્ય મિત્રો માટે શુભ સમય, સારી વાત આવી શકે છે.

"મકરઃ"(ખ,જ)-
નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ પ્રમોદ માં વીતે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
સામાજિક કૌટુંબિક કાર્ય થાય, પરિવાર સાથે આનંદ માણી શકો.

Mercury Retrograde 2026 Effects: કાલથી બુધની વક્રી ચાલ શરૂ: આ ૩ રાશિના જાતકો પર થશે રૂપિયાનો વરસાદ; ‘રાજયોગ’ જેવું સુખ મળશે
Today’s Horoscope : આજનો દિવસ:૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Chandra Grahan 2026: સાવધાન! ૩ માર્ચના રોજ સર્જાશે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ; આ રાશિના જાતકો પર તૂટી શકે છે આફત, જાણો સૂતક કાળનો સમય..
Today’s Horoscope : આજનો દિવસ:૨૪ ફેબ્રુઆરી ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version