Site icon

આજે તારીખ – ૦૭-૦૯-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૭ સપ્ટેમ્બર ૨૦૨૨, બુધવાર

"તિથિ" – આજે વહેલી સવારે ૩.૦૫ સુધી ભાદરવા સુદ અગિયારસ ત્યારબાદ ભાદરવા સુદ બારસ રહેશે, વિ. સંવત ૨૦૭૮

Join Our WhatsApp Community

"દિન મહીમા"
પરિવર્તની / જલજીલણી એકાદશી (વૈ)-દહીંકાકડી, શ્રવણ / કલ્કી દ્વાદશી, ઠાકોરજી જળવિહાર, વિષ્ણુ પરિવર્તનોત્સવ, ભુવનેશ્વરી જયંતિ, વામન જયંતિ, ક્ષમાદિન, ગોકુલનાથજી ઉ-મુંબઈ
 
"સુર્યોદય" – ૬.૨૫ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૪૭ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૨.૩૬ – ૧૪.૦૯

"ચંદ્ર" – મકર
આજે જન્મેલા બાળકની રાશી મકર રહેશે.

"નક્ષત્ર" – ઉત્તરાષાઢા, શ્રાવણ (૧૬.૦૦)

"ચંદ્ર વાસ" – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૨૬ – ૭.૫૮
અમૃતઃ ૭.૫૮ – ૯.૩૧
શુભઃ ૧૧.૦૪ – ૧૨.૩૬
ચલઃ ૧૫.૪૨ – ૧૭.૧૪
લાભઃ ૧૭.૧૪ – ૧૮.૪૭

રાત્રીનાં ચોઘડિયા
શુુભઃ ૨૦.૧૪ – ૨૧.૪૨
અમૃૃતઃ ૨૧.૪૨ – ૨૩.૦૯
ચલઃ ૨૩.૦૯ – ૨૪.૩૬
લાભઃ ૨૭.૩૧ – ૨૮.૫૯

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ સમાચાર.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવે, મન આનંદમાં રહે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
માનસિક વ્યગ્રત જણાય, મનનું ધાર્યુ ના થાય, મધ્યમ દિવસ.

"કર્કઃ"(ડ,હ)-
જાહેરજીવનમાં સારું રહે, તમારા યશ-પ્રતિષ્ઠા વધે.

"સિંહઃ"(મ,ટ)-
તબિયતની કાળજી લેવી, બહારની ખાણી પીણી ટાળવી.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, આગળ વધવાની તક મળે.

"તુલાઃ"(ર,ત)-
નવી વસ્તુની ખરીદી થાય, તમામ સુખ સગવડ મળે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
રચનાત્મક પ્રવૃતિ કરી શકો, ભાઈ ભાડું સુખ સારું રહે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સારા વાણી વર્તનથી લાભ થાય, આગળ વધવાની તક મળે.

"મકરઃ"(ખ,જ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, જાહેરજીવન સારું રહે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
રુટિન કામમાં ધ્યાન એવું, વિવાદો થી દૂર રહેવા સલાહ છે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
મુસાફરીનું આયોજન કરી શકો, નવી મુલાકાત ફળદાયી નીવડે.   

Today’s Horoscope : આજનો દિવસ:૨૪ ફેબ્રુઆરી ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Gemstone for Success: રત્ન જ્યોતિષ: પન્ના પહેરવાથી ખૂલશે ભાગ્યના દ્વાર, અભ્યાસ અને કરિયરમાં પ્રગતિ માટે આ નિયમોનું કરો પાલન..
Holashtak 2026 Date: સાવધાન! ૨૪ ફેબ્રુઆરીથી હોલાષ્ટકનો પ્રારંભ: ચંદ્રની ઉગ્ર અવસ્થા વધારી શકે છે માનસિક તણાવ, જાણો બચવાના અચૂક ઉપાયો..
Today’s Horoscope : આજનો દિવસ:૨૩ ફેબ્રુઆરી ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version