Site icon

આજે તારીખ – ૧૩-૦૯-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૧૩ સપ્ટેમ્બર ૨૦૨૨, મંગળવાર

"તિથિ" – આજે સવારે ૧૦.૩૭ સુધી ભાદરવા વદ ત્રીજ ત્યારબાદ ભાદરવા વદ ચોથ રહેશે, વિ. સંવત ૨૦૭૮

Join Our WhatsApp Community

"દિન મહીમા"
અંગારકી સંકટ ચર્તુર્થી, ચંદ્રોદય ૨૦.૫૨, પંચક ઉતરે ૬.૩૬, દામોદરજી ઉત્સવ-મથુરા, ચોથનું શ્રાધ્ધ, વરસાદી નક્ષત્ર ઉ.ફાલ્ગુની ૨૧.૨૫, વિષ્ટી ૧૦.૩૮, અમૃતસિ.યોગ ૬.૩૬ થી
 
"સુર્યોદય" – ૬.૨૬ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૪૧ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૫.૩૯ – ૧૭.૧૧

"ચંદ્ર" – મીન, મેષ 
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૬.૩૬ સુધી મીન ત્યારબાદ મેષ રહેશે.

"નક્ષત્ર" – રેવતી, અશ્વિની (૬.૩૬)

"ચંદ્ર વાસ" – ઉત્તર, પૂર્વ 
સવારે ૬.૩૬ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૩૧ – ૧૧.૦૨
લાભઃ ૧૧.૦૨ – ૧૨.૩૪
અમૃતઃ ૧૨.૩૪ – ૧૪.૦૬

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૧૦ – ૨૧.૩૮
શુભઃ ૨૩.૦૬ – ૨૪.૩૪
અમૃતઃ ૨૪.૩૪ – ૨૬.૦૩
ચલઃ ૨૬.૦૩ – ૨૭.૩૧

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
મનોમંથન કરી શકો, મુશ્કેલીમાં થી માર્ગ મળે, મધ્યમ દિવસ.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.

"કર્કઃ"(ડ,હ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ, પ્રગતિ થાય.

"સિંહઃ"(મ,ટ)-
તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો, શુભ દિન.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, દિવસ એકંદરે સારો રહે.

"તુલાઃ"(ર,ત)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
મનમાં દ્વિધા રહ્યા કરે, ચોક્કસ નિર્ણય પર ના આવી શકો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
વિવાહયોગ્ય મિત્રો માટે શુભ સમય, સારી વાત આવી શકે છે.

"મકરઃ"(ખ,જ)-
નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ પ્રમોદ માં વીતે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
સામાજિક કૌટુંબિક કાર્ય થાય, પરિવાર સાથે આનંદ માણી શકો.

Today’s Horoscope : આજનો દિવસ: ૩ ઓક્ટોબર ૨૦૨૫, શુક્રવાર,જાણો આપનું રાશિફળ
Karwa Chauth 2025: ક્યારે છે કરવા ચોથ? જાણો વ્રત વિધિ, શુભ મુહૂર્ત અને ચંદ્રદર્શનનો સમય
Today’s Horoscope : આજનો દિવસ: ૧ ઓક્ટોબર ૨૦૨૫, બુધવાર,જાણો આપનું રાશિફળ
Neelkanth Bird: દશેરાના દિવસે નિલકંઠ પક્ષી દેખાવું કેમ માનવામાં આવે છે શુભ?
Exit mobile version