Site icon

આજે તારીખ – ૧૫-૦૯-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૧૫ સપ્ટેમ્બર ૨૦૨૨, ગુરૂવાર

"તિથિ" – આજે સવારે ૧૧.૦૦ સુધી ભાદરવા વદ પાંચમ ત્યારબાદ ભાદરવા વદ છઠ્ઠ રહેશે, વિ. સંવત ૨૦૭૮

Join Our WhatsApp Community

"દિન મહીમા"
કૃતિકા શ્રાધ્ધ, લલીતા પંચમી, પારસી અર્દિબહેસ્ત શરૂ, યમઘટ યોગ ૮.૦૫ થી છઠ્ઠ નું શ્રાધ્ધ, લોકતંત્ર દિન, એન્જીયર ડે
 
"સુર્યોદય" – ૬.૨૭ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૪૦ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૪.૦૫ – ૧૫.૩૭

"ચંદ્ર" – મેષ, વૃષભ 
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૨.૨૯ સુધી મેષ ત્યારબાદ વૃષભ રહેશે.

"નક્ષત્ર" – ભરણી, કૃતિકા (૮.૦૫)

"ચંદ્ર વાસ" – પૂર્વ, દક્ષિણ 
બપોરે ૨.૨૯ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૨૭ – ૭.૫૯
ચલઃ ૧૧.૦૨ – ૧૨.૩૪
લાભઃ ૧૨.૩૪ – ૧૪.૦૫
શુુભઃ ૧૭.૦૮ – ૧૮.૪૦

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૪૦ – ૨૦.૦૮
ચલઃ ૨૦.૦૮ – ૨૧.૩૭
લાભઃ ૨૪.૩૪ – ૨૬.૦૨
શુભઃ ૨૭.૩૦ – ૨૮.૫૯
અમૃૃતઃ ૨૮.૫૯ – ૩૦.૨૭

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો, પ્રગતિકારક દિવસ રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, જામીનગીરી ના કરવા સલાહ છે.

"કર્કઃ"(ડ,હ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"સિંહઃ"(મ,ટ)-
વેપારીવર્ગ ને સારું રહે, નવી દિશાઓ ખુલતી જણાય, પ્રગતિ થાય.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, દાન ધર્મ કરી શકો, શુભ દિન.

"તુલાઃ"(ર,ત)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, લાગણી ની વાત વ્યક્ત કરી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવામાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ.

"મકરઃ"(ખ,જ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
કોર્ટ કચેરી માં રાહત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

Gold Astrology Remedies: સાવધાન! જો તમે પણ લોખંડની તિજોરીમાં સોનું રાખતા હોવ તો અટકી શકે છે બરકત, જાણો શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર
Ketu Gochar 2026: કેતુની બદલાતી ચાલ ચમકાવશે કિસ્મત: ફેબ્રુઆરી પહેલા આ 3 રાશિઓ પર થશે ધનવર્ષા, નોકરી-ધંધામાં આવશે જોરદાર ઉછાળો.
Today’s Horoscope : આજનો દિવસ:૭ જાન્યુઆરી ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Black Thread Astrology Benefits: પગમાં કાળો દોરો બાંધતા પહેલા જાણી લો આ નિયમો: કયા પગમાં બાંધવો જોઈએ? જાણો પહેરવાની સાચી રીત અને દિવસ
Exit mobile version