Site icon

આજે તારીખ – ૧૯-૦૯-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૧૯ સપ્ટેમ્બર ૨૦૨૨, સોમવાર

"તિથિ" – આજે સાંજે ૭.૦૨ સુધી ભાદરવા વદ નોમ ત્યારબાદ ભાદરવા વદ દશમ રહેશે, વિ. સંવત ૨૦૭૮

Join Our WhatsApp Community

"દિન મહીમા"
સૌભાગ્યવતીનું શ્રાધ્ધ, અવિધવા નોમ, ડોશીનોમ, ભક્તિમાતાનું શ્રાધ્ધ, નોમનું શ્રાધ્ધ, વ્યતિપાત ૭.૨૮ સુધી, કુમારયોગ ૧૯.૦૨ થી 
 
"સુર્યોદય" – ૬.૨૭ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૩૬ (મુંબઈ)

"રાહુ કાળ" – ૭.૫૮ – ૯.૨૯

"ચંદ્ર" – મિથુન
આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે.

"નક્ષત્ર" – આદ્રા, પુનર્વસુ (૧૮.૧૧) 

"ચંદ્ર વાસ" – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૨૮ – ૭.૫૯
શુભઃ ૯.૩૦ – ૧૧.૦૧
ચલઃ ૧૪.૦૩ – ૧૫.૩૪
લાભઃ ૧૫.૩૪ – ૧૭.૦૫
અમૃૃતઃ ૧૭.૦૫ – ૧૮.૩૬

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૩૬ – ૨૦.૦૫
લાભઃ ૨૩.૦૩ – ૨૪.૩૨
શુુભઃ ૨૬.૦૧ – ૨૭.૩૦
અમૃતઃ ૨૭.૩૦ – ૨૮.૫૯
ચલઃ૨૮.૫૯ – ૩૦.૨૮

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો, દિવસ પ્રગતિકારક રહે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
અંગત વ્યક્તિઓ સાથે મતભેદ નિવારી શકો, આનંદ દાયક દિવસ.

"કર્કઃ"(ડ,હ)-
નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે, દિવસ એકંદરે સારો રહે.

"સિંહઃ"(મ,ટ)-
નવા લોકો સાથે મળવાનું બને, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
પરિવાર સાથે સમય વિતાવી શકો, આનંદ માણી શકો ,શુભ દિન.

"તુલાઃ"(ર,ત)-
તમારા કાર્ય માં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય, કામ માં સફળતા મળે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
મનોમંથન કરી શકો, પોઝિટિવ વિચારો થી લાભ થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
તમારા અંદરૂની મામલા નિપટાવી શકો, દિવસ સફળ રહે.

"મકરઃ"(ખ,જ)-
કુસંગત અને વ્યસન થી દૂર રહેવા સલાહ છે, વાણી માં સંયમ રાખવો.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
વિદ્યાર્થીવર્ગને સારું રહે, ઉચ્ચ અભ્યાસ માં સારું કામ કરી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
કોર્ટ કચેરીમાં રાહત મળે, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

Today’s Horoscope : આજનો દિવસ:૨૪ માર્ચ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૨૩ માર્ચ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Ketu Nakshatra Transit 2026: માર્ચના અંતમાં કેતુનો મોટો ધડાકો! નક્ષત્ર પરિવર્તનથી આ ૩ રાશિઓના શરૂ થશે ‘અચ્છે દિન’; કિસ્મતનો સાથ મળતા થશે ધનવર્ષા.
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version