Site icon

આજે તારીખ – ૨૦-૦૯-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૨૦ સપ્ટેમ્બર ૨૦૨૨, મંગળવાર

"તિથિ" – આજે રાત્રે ૯.૨૬ સુધી ભાદરવા વદ દશમ ત્યારબાદ ભાદરવા વદ અગિયારસ રહેશે, વિ. સંવત ૨૦૭૮

Join Our WhatsApp Community

"દિન મહીમા"
શ્રીજી મહારાજ સ્મૃતિપર્વ, પ્રમુખ સ્વામી સ્મૃતિપર્વ, દશમનું શ્રાધ્ધ, વિષ્ટી ૮.૧૬ થી ૨૧.૨૭ સુધી, કુમારયોગ ૨૧.૦૭ સુધી 
 
"સુર્યોદય" – ૬.૨૭ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૩૫ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૫.૩૪ – ૧૭.૦૫

"ચંદ્ર" – મિથુન, કર્ક
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૨.૨૪ સુધી મિથુન થી ત્યારબાદ કર્ક રહેશે.

"નક્ષત્ર" – પુનર્વસુ, પુષ્ય (૨૧.૦૭)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ, ઉત્તર
બપોરે ૨.૨૪ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૩૦ – ૧૧.૦૧
લાભઃ ૧૧.૦૧ – ૧૨.૩૨
અમૃતઃ ૧૨.૩૨ – ૧૪.૦૩

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૦૫ – ૨૧.૩૪
શુભઃ ૨૩.૦૩ – ૨૪.૩૨
અમૃતઃ ૨૪.૩૨ – ૨૬.૦૧
ચલઃ ૨૬.૦૧ – ૨૭.૩૦

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
જમીન મકાન વગેરે સુખ સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક મળે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
આર્થિક બાબતોમાં મધ્યમ રહે, અન્ય બાબતો માં સારું રહે.

"કર્કઃ"(ડ,હ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"સિંહઃ"(મ,ટ)-
દિવસ દરમિયાન માનસિક વ્યગ્રતા  રહે, સાંજ ખુશનુમા વીતે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
આવક કરતા જાવક વધી ના જાય તે જોવું, હિસાબ રાખવો.

"તુલાઃ"(ર,ત)-
તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો, શુભ દિન.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સાંજ પછી નસીબ સાથ આપતું જણાય, મતભેદ દૂર કરી શકો.

"મકરઃ"(ખ,જ)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
હિત શત્રુઓથી સાવધ રહેવું, વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
પ્રણય માર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિ થી વાતચીત થાય.

Numerology: મૂલાંક 2 ના લોકોની સૌથી મોટી તાકાત જ બની જાય છે તેમની નબળાઈ! જાણો કઈ રીતે પોતાની જાતને સંભાળવી અને સફળતા મેળવવી
Mercury Transit 2026 :કંગાળમાંથી બનશે માલામાલ! નીચભંગ રાજયોગ લાવશે ખુશીઓની લહેર, આ રાશિના લોકો તૈયાર થઈ જાઓ.
Today’s Horoscope : આજનો દિવસ: ૮ એપ્રિલ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Numerology:સૂર્ય સમાન તેજસ્વી અને પ્રેમાળ: મૂલાંક 1 ધરાવતા લોકોની ખાસિયત, સંબંધો નિભાવવામાં હોય છે નંબર વન!
Exit mobile version