Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – ૨૧-૦૯-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૨૧ સપ્ટેમ્બર ૨૦૨૨, બુધવાર

"તિથિ" – આજે સવારે ૧૧.૩૪ સુધી ભાદરવા વદ અગિયારસ ત્યારબાદ ભાદરવા વદ બારસ રહેશે, વિ. સંવત ૨૦૭૮

Join Our WhatsApp Channel

"દિન મહીમા"
ઈન્દીરા એકાદશી-ગોળ ઘી, યોગીજી મહારાજસ્મૃતિ પર્વ અને દયારામ બાપુ શ્રાધ્ધ અગીયારશનું શ્રાધ્ધ, રાજયોગ ૨૩.૩૫ થી ૨૩.૪૭
 
"સુર્યોદય" – ૬.૨૮ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૩૪ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૨.૩૧ – ૧૪.૦૩

"ચંદ્ર" – કર્ક
આજે જન્મેલા બાળકની રાશી કર્ક રહેશે.

"નક્ષત્ર" – પુષ્ય, આશ્લેષા (૨૩.૪૭)

"ચંદ્ર વાસ" – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૨૮ – ૭.૫૯
અમૃતઃ ૭.૫૯ – ૯.૩૦
શુભઃ ૧૧.૦૧ – ૧૨.૩૧
ચલઃ ૧૫.૩૩ – ૧૭.૦૪
લાભઃ ૧૭.૦૪ – ૧૮.૩૫

રાત્રીનાં ચોઘડિયા
શુુભઃ ૨૦.૦૪ – ૨૧.૩૩
અમૃૃતઃ ૨૧.૩૩ – ૨૩.૦૨
ચલઃ ૨૩.૦૨ – ૨૪.૩૨
લાભઃ ૨૭.૩૦ – ૨૮.૫૯

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
પરિવાર સાથે આનંદ માણી શકો, મુસાફરી થાય, શુભ દિન.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, શુભ દિન.

"કર્કઃ"(ડ,હ)-
આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.

"સિંહઃ"(મ,ટ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, મતભેદ નિવારવા સલાહ છે, મધ્યમ દિવસ.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
સગા સ્નેહી મિત્રોથી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"તુલાઃ"(ર,ત)-
વેપારીવર્ગ ને ખરીદ વેચાણ માં લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથમાં આવે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, જુના મિત્રોને મળવાનું થાય.

"મકરઃ"(ખ,જ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, શુભ દિન.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
તબિયતની કાળજી લેવી, વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, શુભ દિન.

October Planetary Transit Luck ઓક્ટોબરમાં ગ્રહોનો મોટો સંયોગ આ ૩ રાશિઓનું ચમકશે ભાગ્ય, નોકરી અને વેપારમાં થશે જબરદસ્ત પ્રગતિ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Surya Gochar Libra Transit Impact સૂર્ય ગોચર બદલાશે સૂર્યદેવની ચાલ, તુલા રાશિમાં પ્રવેશ સાથે મેષથી મીન સુધી તમામ ૧૨ રાશિઓ પર થશે મોટી અસર!
Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version