Site icon

આજે તારીખ – ૩૦-૦૯-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨, શુક્રવાર

"તિથિ" – આસો સુદ પાંચમ, વિ. સંવત ૨૦૭૮

Join Our WhatsApp Community

"દિન મહીમા"
"મા લલીતા પંચમી, યુધિષ્ઠીર જયંતિ, ઉપાંગ લલીતા વ્રત, વિછુંડો, નોરતું – ૫ વ્રજમૂશળ યોગ ૨૮.૧૯ થી રવિયોગ ૨૧.૫૧ સુધી, વ્રજમૂશળ યોગ ૨૧.૫૧ થી"
 
"સુર્યોદય" – ૬.૨૯ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૨૬ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૦.૫૮ – ૧૨.૨૮

"ચંદ્ર" – વૃશ્ચિક
આજે જન્મેલા બાળકની રાશી વૃશ્ચિક રહેશે.

"નક્ષત્ર" – અનુરાધા

"ચંદ્ર વાસ" – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૩૦ – ૭.૫૯
લાભઃ ૭.૫૯ – ૯.૨૯
અમૃતઃ ૯.૨૯ – ૧૦.૫૯
શુભઃ ૧૨.૨૮ – ૧૩.૫૮
ચલઃ ૧૬.૫૭ – ૧૮.૨૭

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૨૮ – ૨૨.૫૮
શુભઃ ૨૪.૨૮ – ૨૫.૫૯
અમૃતઃ ૨૫.૫૯ – ૨૭.૫૯
ચલઃ ૨૭.૨૯ – ૨૮.૫૯

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
ભાગ્ય ની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, દિવસ મધ્યમ રહે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"કર્કઃ"(ડ,હ)-
શત્રુઓ થી સાવધાન રહેવું, વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.

"સિંહઃ"(મ,ટ)-
સંતાન અંગે સારું રહે, અંગત સંબંધો સુધારી શકો, શુભ દિન.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, આગળ વધવાની તક મળે.

"તુલાઃ"(ર,ત)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નવા કાર્ય માં લાભ મેળવી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, વાણી વર્તન થી લાભ થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
કામકાજ માં સફળતા મળે, દિવસ પ્રગતિકારક રહે.

"મકરઃ"(ખ,જ)-
ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી, બજાર બાબતનું ગણિત સંભાળી ને કરવું.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, કાર્ય માં પ્રગતિ કરી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો, પ્રગતિકારક દિવસ.

Chandra Gochar 2026: ગુરુ-ચંદ્રની યુતિથી વસંત પંચમી બનશે ખાસ! આ ભાગ્યશાળી રાશિઓ પર થશે ધન અને જ્ઞાનનો વરસાદ.
Today’s Horoscope : આજનો દિવસ:21 જાન્યુઆરી ૨૦૨૬, બુધવાર , જાણો આપનું રાશિફળ
Vastu Tips: ક્યાંક તમારી પ્રગતિ તો નથી અટકી? ફ્રિજ ઉપર રાખેલી આ અશુભ વસ્તુઓ ખેંચી લાવે છે નકારાત્મકતા; જાણી લો વાસ્તુના ખાસ નિયમો
Panchak January 2026: પંચકનો પ્રારંભ: આજે રાત્રે 12 વાગ્યા પછી આ 5 ભૂલો તમને પડી શકે છે ભારે! નસીબ પણ નહીં આપે સાથ, અત્યારે જ જાણી લો નિયમો
Exit mobile version