Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – ૦૪-૧૦-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૪ ઓકટોબર ૨૦૨૨, મંગળવાર

"તિથિ" – આસો સુદ નોમ, વિ. સંવત ૨૦૭૮

Join Our WhatsApp Channel

"દિન મહીમા"
મહાનવરાત્રી પૂરા, મહા/નવૈદ્ય નવમી, ભદ્રકાલી અવતાર, સરસ્વતી બલીદાન, નોરતું – ૯, મન્વાદી, હરીનોમ, વિશ્વ પ્રાણી સુરક્ષા દિન, રવિયોગ અહોરાત્ર  
 
"સુર્યોદય" – ૬.૩૦ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૨૩ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૫.૨૬ – ૧૬.૫૫

"ચંદ્ર" – મકર
આજે જન્મેલા બાળકની રાશી મકર રહેશે.

"નક્ષત્ર" – ઉત્તરાષાઢા, શ્રાવણ (૨૩.૫૧)

"ચંદ્ર વાસ" – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ૯.૨૯ – ૧૦.૫૮
લાભઃ ૧૦.૫૮ – ૧૨.૨૭
અમૃતઃ ૧૨.૨૭ – ૧૩.૫૬

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૫૪ – ૨૧.૨૫
શુભઃ ૨૨.૫૬ – ૨૪.૨૭
અમૃતઃ ૨૪.૨૭ – ૨૫.૫૮
ચલઃ ૨૫.૫૮ – ૨૭.૨૯

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ સમાચાર.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવે, મન આનંદમાં રહે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
માનસિક વ્યગ્રત જણાય, મનનું ધાર્યુ ના થાય, મધ્યમ દિવસ.

"કર્કઃ"(ડ,હ)-
જાહેરજીવનમાં સારું રહે, તમારા યશ-પ્રતિષ્ઠા વધે.

"સિંહઃ"(મ,ટ)-
તબિયતની કાળજી લેવી, બહારની ખાણી પીણી ટાળવી.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
પ્રણય માર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિ સાથે વીતે.

"તુલાઃ"(ર,ત)-
નવી વસ્તુની ખરીદી થાય, તમામ સુખ સગવડ મળે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
રચનાત્મક પ્રવૃતિ કરી શકો, ભાઈ ભાડું સુખ સારું રહે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સારા વાણી વર્તનથી લાભ થાય, આગળ વધવાની તક મળે.

"મકરઃ"(ખ,જ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, જાહેરજીવન સારું રહે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
રુટિન કામમાં ધ્યાન એવું, વિવાદો થી દૂર રહેવા સલાહ છે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
મુસાફરીનું આયોજન કરી શકો, નવી મુલાકાત ફળદાયી નીવડે.   

Shardiya Navratri 2026 Trigrahi Yoga શારદીય નવરાત્રિ 2026 નવરાત્રિના પ્રથમ દિવસે ગ્રહોનો અદભુત ખેલ, ત્રિગ્રહી યોગથી કઈ રાશિઓને થશે મોટો ફાયદો?
Chandra Shani Vish Yog આજથી આ ૩ રાશિના લોકો પાકીટ સંભાળીને રાખે! ચંદ્રશનિનો ભયાનક ‘વિષ યોગ’ શરૂ ક્યાંક તમારી બચત સાફ ન થઈ જાય!
Shukra Asta 2026 શુક્ર અસ્ત 2026 આ તારીખે શુક્રદેવ થશે અસ્ત, જાણો તમારી રાશિ પર કેવો પડશે પ્રભાવ
Today’s Horoscope : આજનો દિવસ: ૯ ઓક્ટોબર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version