Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – ૦૬-૧૦-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૬ ઓકટોબર ૨૦૨૨, ગુરૂવાર

"તિથિ" – આસો સુદ અગિયારસ, વિ. સંવત ૨૦૭૮

Join Our WhatsApp Channel

"દિન મહીમા"
પાશાકુશા એકાદશી-સાકરટેટી, ભરત મિલાપ, પંચક બેસે ૦૮.૨૯, પદ્યનાભ દ્વાદશી. ગોપીનાથજી ઉત્સવ, વિશઃટી ૦૯.૪૧ સુધી
 
"સુર્યોદય" – ૬.૩૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૨૧ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૩.૫૬ – ૧૫.૨૫

"ચંદ્ર" – મકર, કુંભ 
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૮.૨૮ સુધી મકર ત્યારબાદ કુંભ રહેશે.

"નક્ષત્ર" – ધનિષ્ઠા, શતભિષા (૧૯.૪૨)

"ચંદ્ર વાસ" – દક્ષિણ, પશ્ચિમ 
સવારે ૮.૨૮ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૩૧ – ૮.૦૦
ચલઃ ૧૦.૫૮ – ૧૨.૨૬
લાભઃ ૧૨.૨૬ – ૧૩.૫૫
શુભઃ ૧૬.૫૩ – ૧૮.૨૨

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૮.૨૨ – ૧૯.૫૩
ચલઃ ૧૯.૫૩ – ૨૧.૨૪
લાભઃ ૨૪.૨૭ – ૨૫.૫૮
શુભઃ ૨૭.૨૯ – ૨૯.૦૦
અમૃતઃ ૨૯.૦૦ – ૩૦.૩૧

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
આવકમાં મધ્યમ રહે, આકસ્મિત લાભ થાય, પ્રગતિકારક દિવસ.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, આગળ વધવાની તક મળે, શુભ દિન.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

"કર્કઃ"(ડ,હ)-
માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

"સિંહઃ"(મ,ટ)-
અંગત જીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું, વધુ પડતી ચિંતાઓ ટાળવી.

"તુલાઃ"(ર,ત)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
નવા આયોજનો વિચારી શકો, દિવસ આનંદ માં પસાર થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે.

"મકરઃ"(ખ,જ)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, વાણી વર્તન માં કાળજી લેવી.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા મેળવી શકો .

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
ખર્ચ પર અંકુશ રાખવો, નાણાકીય આયોજન કરવું જરૂરી બને.  

 

Today’s Horoscope : આજનો દિવસ: ૧૦ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2026 Trigrahi Yoga શારદીય નવરાત્રિ 2026 નવરાત્રિના પ્રથમ દિવસે ગ્રહોનો અદભુત ખેલ, ત્રિગ્રહી યોગથી કઈ રાશિઓને થશે મોટો ફાયદો?
Chandra Shani Vish Yog આજથી આ ૩ રાશિના લોકો પાકીટ સંભાળીને રાખે! ચંદ્રશનિનો ભયાનક ‘વિષ યોગ’ શરૂ ક્યાંક તમારી બચત સાફ ન થઈ જાય!
Shukra Asta 2026 શુક્ર અસ્ત 2026 આ તારીખે શુક્રદેવ થશે અસ્ત, જાણો તમારી રાશિ પર કેવો પડશે પ્રભાવ
Exit mobile version