Site icon

આજે તારીખ – ૦૨-૧૧-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૨ નવેમ્બર ૨૦૨૨, બુધવાર

"તિથિ" – આજે રાત્રે ૯.૧૦ સુધી કારતક સુદ નોમ ત્યારબાદ કારતક સુદ દશમ રહેશે., વિ. સંવત ૨૦૭૯

Join Our WhatsApp Community

"દિન મહીમા"
અક્ષયકુષ્માંડ નવમી, અનલાનવમી, દુર્ગાનવમી, હરિનોમ, રવિયોગ અહોરાત્ર, અયોધ્યા પરિક્રમા પંચક બેસે ૧૪:૧૬, શ્રીરંગઅવધૂત મહા.જયંતિ-નારેશ્વર, સત્તયુગાદી, વ્રજમૂશળયોગ રપ.૪૩  
 
"સુર્યોદય" – ૬.૪૦ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૦૩ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૨.૨૨ – ૧૩.૪૮

"ચંદ્ર" – મકર, કુંભ (૧૪.૧૬)
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૨.૧૬ સુધી ત્યારબાદ મકર ત્યારબાદ કુંભ રહેશે.

"નક્ષત્ર" – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

"ચંદ્ર વાસ" – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૬.૪૦ – ૮.૦૬
અમૃતઃ ૮.૦૬ – ૯.૩૧
શુભઃ ૧૦.૫૬ – ૧૨.૨૨
ચલઃ ૧૫.૧૩ – ૧૬.૩૮
લાભઃ ૧૬.૩૮ – ૧૮.૦૩

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૯.૩૮ – ૨૧.૧૩
અમૃતઃ ૨૧.૧૩ – ૨૨.૪૭
ચલઃ ૨૨.૪૭ – ૨૪.૨૨
લાભઃ ૨૭.૩૧ – ૨૯.૦૬

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
આવકમાં મધ્યમ રહે, આકસ્મિત લાભ થાય, પ્રગતિકારક દિવસ.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, આગળ વધવાની તક મળે, શુભ દિન.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

"કર્કઃ"(ડ,હ)-
માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

"સિંહઃ"(મ,ટ)-
અંગત જીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું, વધુ પડતી ચિંતાઓ ટાળવી.

"તુલાઃ"(ર,ત)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
નવા આયોજનો વિચારી શકો, દિવસ આનંદ માં પસાર થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે.

"મકરઃ"(ખ,જ)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, વાણી વર્તન માં કાળજી લેવી.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા મેળવી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
ખર્ચ પર અંકુશ રાખવો, નાણાકીય આયોજન કરવું જરૂરી બને.

Today’s Horoscope : આજનો દિવસ:૩ નવેમ્બર ૨૦૨૫, સોમવાર, જાણો આપનું રાશિફળ
Guru-Shukra Kendra Yog: ૩ નવેમ્બરથી બનશે ગુરુ-શુક્ર કેન્દ્ર યોગ, આ રાશિઓની કિસ્મત ચમકશે
Today’s Horoscope : આજનો દિવસ:૧ નવેમ્બર ૨૦૨૫, શનિવાર, જાણો આપનું રાશિફળ
Shani Dev Puja: શનિદેવની પૂજા માટે યોગ્ય સમય અને વિધિ: જાણો કેવી રીતે મળશે કૃપા અને ટળશે સંકટ
Exit mobile version