Site icon

આજે તારીખ – ૦૪-૧૧-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૪ નવેમ્બર ૨૦૨૨, શુક્રવાર

"તિથિ" – આજે સાંજે ૬.૦૮ સુધી કારતક સુદ અગિયારસ ત્યારબાદ કારતક સુદ બારસ રહેશે., વિ. સંવત ૨૦૭૯

Join Our WhatsApp Community

"દિન મહીમા"
દેવઉઠી/પ્રબોધીની એકાદશી-કચોરી, ભિષ્મપંચક વ્રત શરૂ, પંઢરપુર યાત્રા, રાજયોગ ૨૪:૧૩થી ગિરનાર લીલી પરિક્રમા-જુનાગઢ, પંચક, વિષ્ટી ૦૬:૪૮થી૧૮:૦૯, કુમાયોગ સ.ઉ.થી૧૮:૦૯   
 
"સુર્યોદય" – ૬.૪૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૦૨ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૦.૫૬ – ૧૨.૨૨

"ચંદ્ર" – કુંભ, મકર 
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૬.૧૯ સુધી ત્યારબાદ કુંભ ત્યારબાદ મીન રહેશે.

"નક્ષત્ર" – પૂર્વભાદ્રપદ, ઉત્તરભાદ્રપદ (૧૨.૧૨)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ, ઉત્તર (૧૮.૧૯)
સાંજે ૬.૧૯ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૪૧ – ૮.૦૬
લાભઃ ૮.૦૬ – ૯.૩૨
અમૃતઃ ૯.૩૨ – ૧૦.૫૭
શુભઃ ૧૨.૨૨ – ૧૩.૪૭
ચલઃ ૧૬.૩૭ – ૧૮.૦૩

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૧૨ – ૨૨.૪૭
શુભઃ ૨૪.૨૨ – ૨૫.૫૭
અમૃૃતઃ ૨૫.૫૭ – ૨૭.૩૨
ચલઃ ૨૭.૩૨ – ૨૯.૦૭

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે, દિવસ મધ્યમ રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય, દિવસ સારો રહે.

"કર્કઃ"(ડ,હ)-
મનોમંથન કરી શકો, આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.

"સિંહઃ"(મ,ટ)-
મનમાં બેચેની રહ્યા કરે, ધાર્યા કામ પાર ના પડે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, શુભ દિન.

"તુલાઃ"(ર,ત)-
જીવનમાં નિયમિતતા જરૂરી છે, પૂજા પાઠથી બળ મળી રહેશે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
સંતાન અંગે ચિંતા જણાય, જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુર છે.

"મકરઃ"(ખ,જ)-
પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે, સમજી ને ચાલવું.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
મનમાં બેચેની રહ્યા કરે, કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
તમારી જાતને અંદર થી ઓળખી શકો, આત્મસંવાદ કરી શકો.

Today’s Horoscope : આજનો દિવસ: ૧ ઓક્ટોબર ૨૦૨૫, બુધવાર,જાણો આપનું રાશિફળ
Neelkanth Bird: દશેરાના દિવસે નિલકંઠ પક્ષી દેખાવું કેમ માનવામાં આવે છે શુભ?
Today’s Horoscope : આજનો દિવસ: ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫, મંગળવાર,જાણો આપનું રાશિફળ
Kanya Pujan: મહા અષ્ટમીના દિવસે કન્યા પૂજન માટે શુભ યોગ, જાણો વિધિ અને મુહૂર્ત
Exit mobile version