Site icon

આજે તારીખ – ૦૫-૧૧-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૫ નવેમ્બર ૨૦૨૨, શનિવાર

"તિથિ" – આજે સાંજે ૫.૦૭ સુધી કારતક સુદ બારસ ત્યારબાદ કારતક સુદ તેરસ રહેશે, વિ. સંવત ૨૦૭૯

Join Our WhatsApp Community

"દિન મહીમા"
 પ્રબોધોત્સવ, ગરૂડ દ્વાદશી, તુલશી વિવાહ શરૂ, શ્રીગોરખનાથ જયંતિ, જૈન અનાથ કે.જ્ઞાન પંચક, શનિપ્રદોષ, ચાતુરમાસ પૂરા, સ્થિરયોગ, મન્વાદી, રવિ-મૂશળયોગ ૨૩:૫૭ થી 
 
"સુર્યોદય" – ૬.૪૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૦૨ (મુંબઈ)

"રાહુ કાળ" – ૯.૩૧ – ૧૦.૫૭

"ચંદ્ર" – મીન
આજે જન્મેલા બાળકની રાશી મીન રહેશે.

"નક્ષત્ર" – ઉત્તરભાદ્રપદ, રેવતી (૨૩.૫૬)

"ચંદ્ર વાસ" – ઉત્તર
પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૦૭ – ૯.૩૨
ચલઃ ૧૨.૨૨ – ૧૩.૪૭
લાભઃ ૧૩.૪૭ – ૧૫.૧૨
અમૃતઃ ૧૫.૧૨ – ૧૬.૩૭

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૦૨ – ૧૯.૩૭
શુભઃ ૨૧.૧૨ – ૨૨.૪૭
અમૃતઃ ૨૨.૪૭ – ૨૪.૨૨
ચલઃ ૨૪.૨૨ – ૨૫.૫૭
લાભઃ ૨૯.૦૭ – ૩૦.૪૨

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, યાત્રા મુસાફરીનું આયોજન કરી શકો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
આવકમાં વૃદ્ધિ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ થાય, પ્રગતિકારક દિવસ.

"કર્કઃ"(ડ,હ)-
નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથમાં આવે.

"સિંહઃ"(મ,ટ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય, ધાર્યા કામ પાર પડે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
દામ્પત્યજીવન માં સારું રહે, અંગત મિત્રો સાથે આનંદ માણી શકો.

"તુલાઃ"(ર,ત)-
જુના મિત્રોને મળવાનું બને, દિવસ પ્રગતિકારક રહે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
વિદ્યાર્થીવર્ગ માટે શુભ દિન, એકાગ્રતા કેળવી શકો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, દિવસ લાભદાયક રહે.

"મકરઃ"(ખ,જ)-
નવા કાર્યમાં આગળ વધી શકો, મિત્રોની મદદ મળી રહે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, દિવસ શુભ રહે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
કામકાજ માં સફળતા મળે, તમારા કાર્ય થી તમને સંતોષ થાય.

Margashirsha Amavasya: સાવધાન! માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસે આ 5 રાશિઓના જીવનમાં આવશે ઉથલપાથલ, જાણો શું કહે છે ભવિષ્ય
Today’s Horoscope : આજનો દિવસ:૧૯ નવેમ્બર ૨૦૨૫, બુધવાર, જાણો આપનું રાશિફળ
Shani Sade Sati 2026: 2026નું વર્ષ આ રાશિના જાતકો માટે રહેશે ભારે, જાણો કોને રહેશે શનિની સાડાસાતીની પકડ
Today’s Horoscope : આજનો દિવસ:૧૮ નવેમ્બર ૨૦૨૫, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version