Site icon

આજે તારીખ – ૦૮-૧૧-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૮ નવેમ્બર ૨૦૨૨, મંગળવાર

“તિથિ” – આજે સાંજે ૪.૩૨ સુધી કારતક સુદ પૂનમ ત્યારબાદ કારતક વદ એકમ રહેશે, વિ. સંવત ૨૦૭૯

Join Our WhatsApp Community

“દિન મહીમા”
દેવદિવાળી, તુલશી વિવાહ પૂરા, પૂષ્કરમેળો, સિધ્ધપૂરમેળો, ખગ્રાસ ચંદ્રગ્રહણ(દેખાશે) ભિષ્મપંચક વ્રત પૂરા, હેમચંદ્રાચાર્ય જયંતિ, જૈન સિધ્ધાચલજી યાત્રા, જૈન અઠ્ઠાઇ પૂરી, દિપદાન, ગુરૂનાનક જયંતિ, કાર્તિક સ્માનપુરા, મન્વાદી, અન્યાધાન, કાર્તિકસ્વામી દર્શન વ્યતિપાત ૨૧:૪૫ સુધી, રાજયોગ સાથથી ૧૧:૩૨

“સુર્યોદય” – ૬.૪૩ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૦૦ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫.૧૨ – ૧૬.૩૭

“ચંદ્ર” – મેષ
આજે જન્મેલા બાળકની રાશી મેષ રહેશે.

“નક્ષત્ર” – ભરણી, કૃતિકા (૧.૩૯)

“ચંદ્ર વાસ” – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૩૩ – ૧૦.૫૭
લાભઃ ૧૦.૫૭ – ૧૨.૨૨
અમૃતઃ ૧૨.૨૨ – ૧૩.૪૭

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૩૬ – ૨૧.૧૨
શુભઃ ૨૨.૪૭ – ૨૪.૨૨
અમૃતઃ ૨૪.૨૨ – ૨૫.૫૮
ચલઃ ૨૫.૫૮ – ૨૭.૩૩

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો, પ્રગતિકારક દિવસ રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, જામીનગીરી ના કરવા સલાહ છે.

“કર્કઃ”(ડ,હ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“સિંહઃ”(મ,ટ)-
વેપારીવર્ગ ને સારું રહે, નવી દિશાઓ ખુલતી જણાય, પ્રગતિ થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, દાન ધર્મ કરી શકો, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, લાગણી ની વાત વ્યક્ત કરી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવામાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ.

“મકરઃ”(ખ,જ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
કોર્ટ કચેરી માં રાહત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

Moon Saturn Aspect 2026: ૨૭ જાન્યુઆરીથી આ ૩ રાશિઓ માટે કપરો સમય! શનિની દ્રષ્ટિ લાવશે માનસિક તણાવ અને આર્થિક અવરોધ; જાણો બચવાના ઉપાયો
Mercury Retrograde 2026: ૨૩ દિવસનો સુવર્ણ સમય! ૨૬ ફેબ્રુઆરીથી બુધની વક્રી ચાલ આ ૫ રાશિઓના જીવનમાં લાવશે સમૃદ્ધિ; જાણો કોના પર થશે પૈસાનો વરસાદ
Today’s Horoscope : આજનો દિવસ:૨૬ જાન્યુઆરી ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Mercury Transit 2026: કુંભ રાશિમાં બુધની એન્ટ્રી: આ રાશિના જાતકો પર થશે મા લક્ષ્મીની અસીમ કૃપા; જાણો કોની કિસ્મત પલટાશે અને કોને મળશે સફળતા.
Exit mobile version