Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – ૧૧:૧૧:૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૧૧ નવેમ્બર ૨૦૨૨, શુક્રવાર

“તિથિ” – આજે રાત્રે ૮.૧૭ સુધી કારતક વદ ત્રીજ ત્યારબાદ કારતક વદ ચોથ રહેશે, વિ. સંવત ૨૦૭૯

Join Our WhatsApp Channel

“દિન મહીમા”
રાષ્ટ્રીય સાક્ષરતા દિન, શુક્ર વશ્ચિક રાશીમાં ૨૦૧૧ વિષ્ટી ૦૭:૨૨ થી ૨૦:૧૮, રાજયોગ સૂ.ઉ. થી ૨૦:૧૮

“સુર્યોદય” – ૬.૪૫ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૫.૫૯ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૦.૫૮ – ૧૨.૨૨

“ચંદ્ર” – વૃષભ, મિથુન
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૬.૧૭ સુધી વૃષભ ત્યારબાદ મિથુન રાશી રહેશે.

“નક્ષત્ર” – મૃગશીર્ષ

“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૧૮.૧૭)
સાંજે ૬.૧૭ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૪૫ – ૮.૦૯
લાભઃ ૮.૦૯ – ૯.૩૪
અમૃતઃ ૯.૩૪ – ૧૦.૫૮
શુભઃ ૧૨.૨૨ – ૧૩.૪૭
ચલઃ ૧૬.૩૬ – ૧૭.૩૯

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૧૧ – ૨૨.૪૭
શુભઃ ૨૪.૩૩ – ૨૫.૫૮
અમૃૃતઃ ૨૫.૫૮ – ૨૭.૩૪
ચલઃ ૨૭.૩૪ – ૨૯.૧૦

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
આર્થિક બાબતોમાં સારું રહે, અચાનક લાભ થવાના સંકેત છે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“કર્કઃ”(ડ,હ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું.

“સિંહઃ”(મ,ટ)-
આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નોકરિયાતવર્ગને સારું રહે.

“તુલાઃ”(ર,ત)-
ધ્યાન યોગ મૌનથી લાભ થાય, ભાગ્યબળ માં વૃધ્ધિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય, પ્રગતિકારક દિવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
જાહેરજીવનમાં સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“મકરઃ”(ખ,જ)-
તબિયતની કાળજી લેવી, બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.

Akshaya Tritiya 2026 અક્ષય તૃતીયાથી આ 5 રાશિઓની બદલાશે કિસ્મત! માતા લક્ષ્મીની અપાર કૃપાથી શરૂ થશે સુવર્ણકાળ
Today’s Horoscope : આજનો દિવસ:૧૮ એપ્રિલ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Numerology Number 9। ટેલેન્ટથી ભરપૂર હોય છે મૂલાંક 9 વાળા લોકો, પણ ગુસ્સો બની શકે છે પ્રગતિમાં અવરોધ! જાણો ભાગ્ય ચમકાવવાના ઐતિહાસિક અને સફળ ઉપાયો
Today’s Horoscope : આજનો દિવસ:૧૭ એપ્રિલ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version