Site icon

આજે તારીખ – ૦૨-૦૮-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૨ ઓગસ્ટ ૨૦૨૨, મંગળવાર

"તિથિ" – શ્રાવણ સુદ પાંચમ, વિ. સંવત ૨૦૭૮

Join Our WhatsApp Community

"દિન મહીમા"
નાગ પંચમી, જૈન નેમીનાથ જન્મ, શ્રી નાથજી ઉર્ધ્વ ભૂજાના દર્શન, ઋગ-યર્જુવેદ શ્રાવણી મંગળા ગૌરી વ્રત, આદિત્ય પૂજન, ફુલકાજળી વ્રત
 
"સુર્યોદય" – ૬.૧૬ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૨ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૫.૫૯ – ૧૭.૩૬

"ચંદ્ર" – કન્યા
આજે જન્મેલા બાળકની રાશી કન્યા રહેશે.

"નક્ષત્ર" – ઉત્તરાફાલ્ગુની, હસ્ત (૧૭.૫૭)

"ચંદ્ર વાસ" – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૩૧ – ૧૧.૦૮
લાભઃ ૧૧.૦૮ – ૧૨.૪૫
અમૃતઃ ૧૨.૪૫ – ૧૪.૨૨

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૩૬ – ૨૧.૫૯
શુભઃ ૨૩.૨૨ – ૨૪.૪૫
અમૃતઃ ૨૪.૪૫ – ૨૬.૦૮
ચલઃ ૨૬.૦૮ – ૨૭.૩૧

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
આવકમાં મધ્યમ રહે, આકસ્મિત લાભ થાય, પ્રગતિકારક દિવસ.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, આગળ વધવાની તક મળે, શુભ દિન.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

"કર્કઃ"(ડ,હ)-
માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

"સિંહઃ"(મ,ટ)-
અંગત જીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું, વધુ પડતી ચિંતાઓ ટાળવી.

"તુલાઃ"(ર,ત)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
નવા આયોજનો વિચારી શકો, દિવસ આનંદ માં પસાર થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે.

"મકરઃ"(ખ,જ)-
આર્થિક બાબતો માં મધ્યમ રહે, વાણી વર્તન માં કાળજી લેવી.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા મેળવી શકો .

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
ખર્ચ પર અંકુશ રાખવો, નાણાકીય આયોજન કરવું જરૂરી બને.

Vastu Tips for Success: શું તમારી પ્રગતિ અટકી ગઈ છે? વાસ્તુશાસ્ત્રના આ ૭ નિયમો અપનાવતા જ ખૂલી જશે સફળતાના દ્વાર; આજે જ કરો આ ફેરફાર
Surya Gochar 2026: હિન્દુ નવવર્ષનું અંતિમ સૂર્ય ગોચર: ૧૫ માર્ચથી ચમકી ઉઠશે આ ૫ રાશિઓનું ભાગ્ય; સૂર્યદેવની કૃપાથી થશે ધનનો વરસાદ..
Today’s Horoscope : આજનો દિવસ:૬ માર્ચ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips for Spider Plant: શું તમારા ઘરમાં સ્પાઈડર પ્લાન્ટ છે? તેને યોગ્ય દિશામાં રાખવાથી બદલાઈ જશે તમારું નસીબ; જાણો ઘરના વાતાવરણ પર કેવી થાય છે અસર.
Exit mobile version