Site icon

આજે તારીખ – ૦૬-૦૮-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૬ ઓગસ્ટ ૨૦૨૨, શનિવાર

"તિથિ" – આજે સવારે ૩.૫૭ સુધી શ્રાવણ સુદ આઠમ ત્યારબાદ શ્રાવણ સુદ નોમ રહેશે, વિ. સંવત ૨૦૭૮

Join Our WhatsApp Community

"દિન મહીમા"
બગીચા નવમી, નોળી નોમ, નકુલ નોમ, હરિનોમ, શ્રીનાથજી મહોત્સવ સાત સ્વરૂપોત્સવ, વિછુંડો બેસે ૧૨.૦૫, વિશ્વ શાંતિ દિન, રવિયોગ ૧૭.૫૨ થી, શુક્ર કર્કમાં ૨૯.૨૦
 
"સુર્યોદય" – ૬.૧૮ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૦૯ (મુંબઈ)

"રાહુ કાળ" – ૯.૩૧ – ૧૧.૦૭

"ચંદ્ર" – તુલા, વૃશ્ચિક 
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૧૨.૦૬ સુધી તુલા ત્યારબાદ વૃશ્ચિક રહેશે.

"નક્ષત્ર" – વિશાખા, અનુરાધા (૧૭.૫૦)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ, ઉત્તર (૧૨.૦૬)
બપોરે૧૨.૦૬ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૫૫ – ૯.૩૧
ચલઃ ૧૨.૪૪ – ૧૪.૨૧
લાભઃ ૧૪.૨૧ – ૧૫.૫૭
અમૃતઃ ૧૫.૫૭ – ૧૭.૩૪

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૧૧ – ૨૦.૩૪
શુભઃ ૨૧.૫૭ – ૨૩.૨૧
અમૃતઃ ૨૩.૨૧ – ૨૪.૪૪
ચલઃ ૨૪.૪૪ – ૨૬.૦૮
લાભઃ ૨૮.૫૫ – ૩૦.૧૮

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય, જાહેરજીવનમાં સારું રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
કામકાજમાં વ્યસ્તતા રહે , મનમાં થોડી અશાંતિ જોવા મળે, મધ્યમ દિવસ.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, શુભ દિન.

"કર્કઃ"(ડ,હ)-
તમામ ભૌતિક સુખ સગવડ મળે, દિવસ આરામદાયક રહે.

"સિંહઃ"(મ,ટ)-
રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, નવા કાર્યમાં આગળ વધી શકો.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય, આગળ વધી શકો.

"તુલાઃ"(ર,ત)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
ખર્ચ પર અંકુશ રાખવો, પૈસા નું આયોજન કરવું જરૂરી છે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"મકરઃ"(ખ,જ)-
કામકાજ માં સફળતા મળે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, પ્રગતિ થાય.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
માનસિક ટેન્શન રહ્યા કરે, કામ માં રુકાવટ આવતી જોવા મળે.

Garud Puran: ગરુડ પુરાણ મુજબ પાપ અને પુણ્યનો આગામી જન્મ પર પ્રભાવ, જાણો મૃત્યુ બાદ આત્માની સફર અને યોનિઓનું વિજ્ઞાન
Today’s Horoscope : આજનો દિવસ:૨૯ જાન્યુઆરી ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૨૮ જાન્યુઆરી ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Negative Energy Signs: ખરાબ નજર કે નકારાત્મક શક્તિ? ઘરમાં પ્રવેશતા જ જો આવું અનુભવાય તો તરત જ કરો આ કામ; જાણો ઘરને પવિત્ર રાખવાની રીત.
Exit mobile version