Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ – ૧૦-૦૯-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૧૦ સપ્ટેમ્બર ૨૦૨૨, શનિવાર

"તિથિ" – આજે બપોરે ૩.૨૮ સુધી ભાદરવા સુદ પૂનમ ત્યારબાદ ભાદરવા વદ એકમ રહેશે, વિ. સંવત ૨૦૭૮

Join Our WhatsApp Channel

"દિન મહીમા"
ભાદરવી પૂનમ, સંન્યાસી ના ચાર્તુમાસ પૂરા, પોષ્ઠપદી પૂનમ, અક્ષરપૂર્ણિમા, સાંજી શરૂ, પંચક, ગોત્રીરાત્રીવ્રત સમા, ભાગવત સપ્તાહ સમા, મહાલય શ્રાધ્ધ પક્ષ આરંભ, શ્રાધ્ધ-૧
 
"સુર્યોદય" – ૬.૨૫ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૪૪ (મુંબઈ)

"રાહુ કાળ" – ૯.૩૦ – ૧૧.૦૩

"ચંદ્ર" – કુંભ, મીન 
આજે જન્મેલા બાળકની રાશી રાત્રે ૨.૨૩ સુધી કુંભ ત્યારબાદ મીન રહેશે.

"નક્ષત્ર" – શતભિષા, પૂર્વભાદ્રપદ (૯.૩૭)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ, ઉત્તર (૨૮.૩૧)
રાત્રે ૨.૨૩ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૫૮ – ૯.૩૧
ચલઃ ૧૨.૩૫ – ૧૪.૦૮
લાભઃ ૧૪.૦૮ – ૧૫.૪૦
અમૃતઃ ૧૫.૪૦ – ૧૭.૧૨

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૪૪ – ૨૦.૧૨
શુભઃ ૨૧.૪૦ – ૨૩.૦૮
અમૃતઃ ૨૩.૦૮ – ૨૪.૩૫
ચલઃ ૨૪.૩૫ – ૨૬.૦૩
લાભઃ ૨૮.૫૯ – ૩૦.૨૬

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે, દિવસ મધ્યમ રહે.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
ધીમી પ્રગતિ જોવા મળે, કામકાજમાં સફળતા મળે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ, પ્રગતિકારક દિવસ.

"કર્કઃ"(ડ,હ)-
પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.

"સિંહઃ"(મ,ટ)-
ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

"તુલાઃ"(ર,ત)-
સવાર બાજુ દોડધામ રહે, સાંજ ખુશનુમા વીતે, શુભ દિન.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
આધ્યાત્મિક ચિંતન થાય, મનોમંથન કરી શકો, શુભ દિન.

"મકરઃ"(ખ,જ)-
વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે, અંતરાય દૂર થાય.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
તમે તમારી જાત સાથે રહી શકો, મનોમંથન કરી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય, અંતરાયો દૂર થાય.

Mars Transit In Cancer મંગળનું કર્ક રાશિમાં નીચ ગોચર કોને થશે બમ્પર ફાયદો અને કોણે રહેવું પડશે સાવધાન? જાણો રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version