Site icon

આજે તારીખ – ૧૫-૧૦-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ
૧૫ ઓકટોબર ૨૦૨૨, શનિવાર

"તિથિ" – આસો વદ છઠ્ઠ, વિ. સંવત ૨૦૭૮

Join Our WhatsApp Community

"દિન મહીમા"
૬ ની વૃધ્ધિતિથી, રવિયોગ ૨૩.૨૨ થી પારસી ખોરાદાદ માસ શરૂ, આંતર રાષ્ટ્રીય ગ્રામિણ મહિલા દિન
 
"સુર્યોદય" – ૬.૩૩ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૧૪ (મુંબઈ)

"રાહુ કાળ" – ૯.૨૮ – ૧૦.૫૬

"ચંદ્ર" – વૃષભ, મિથુન (૧૦.૦૧)
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૧૦.૦૧ સુધી વૃષભ ત્યારબાદ મિથુન રહેશે.

"નક્ષત્ર" – મૃગશીર્ષ, આદ્રા (૧૧.૨૨)

"ચંદ્ર વાસ" – દક્ષિણ, પશ્ચિમ (૧૦.૦૧)
સવારે ૧૦.૦૧ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૮.૦૧ – ૯.૨૯
ચલઃ ૧૨.૨૪ – ૧૩.૫૨
લાભઃ ૧૩.૫૨ – ૧૫.૧૯
અમૃતઃ ૧૫.૧૯ – ૧૬.૪૭

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૧૫ – ૧૯.૪૭
શુભઃ ૨૧.૧૯ – ૨૨.૫૨
અમૃતઃ ૨૨.૫૨ – ૨૪.૨૪
ચલઃ ૨૪.૨૪ – ૨૫.૫૭
લાભઃ ૨૯.૦૨ – ૩૦.૩૪

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
આર્થિક બાબતોમાં સારું રહે, અચાનક લાભ થવાના સંકેત છે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"કર્કઃ"(ડ,હ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું.

"સિંહઃ"(મ,ટ)-
આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને, શુભ દિન.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નોકરિયાતવર્ગને સારું રહે.

"તુલાઃ"(ર,ત)-
ધ્યાન યોગ મૌનથી લાભ થાય, ભાગ્યબળ માં વૃધ્ધિ થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય, પ્રગતિકારક દિવસ.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
જાહેરજીવનમાં સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"મકરઃ"(ખ,જ)-
તબિયતની કાળજી લેવી, બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.

Today’s Horoscope : આજનો દિવસ:૨૯ જાન્યુઆરી ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૨૮ જાન્યુઆરી ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Negative Energy Signs: ખરાબ નજર કે નકારાત્મક શક્તિ? ઘરમાં પ્રવેશતા જ જો આવું અનુભવાય તો તરત જ કરો આ કામ; જાણો ઘરને પવિત્ર રાખવાની રીત.
Today’s Horoscope : આજનો દિવસ:૨૭ જાન્યુઆરી ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version