Site icon

આજે તારીખ -૧૫-૦૭-૨૦૨૨ – જુઓ આજનું પંચાંગ – જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

આજનો દિવસ
૧૫ જુલાઈ ૨૦૨૨, શુક્રવાર

"તિથિ" – આજે સાંજે ૪.૩૯ સુધી અષાઢ વદ બીજ ત્યારબાદ અષાઢ વદ ત્રીજ રહેશે, વિ. સંવત ૨૦૭૮

Join Our WhatsApp Community

"દિન મહીમા" –
જયા પ્રાર્વતી વ્રત સમાપ્ત-જાગરણ, પંચક બેસે ૨૮.૧૯, વિષ્ટી ૨૭.૦૦ થી, રાજયોગ ૧૭.૩૨ થી
 
"સુર્યોદય" – ૬.૧૦ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૧૮ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૧.૦૬ – ૧૨.૪૪

"ચંદ્ર" – મકર, કુંભ 
આજે જન્મેલા બાળકની રાશી મકર રહેશે, ૧૬-જુલાઈ ના વહેલી સવારે ૪.૧૭ થી કુંભ રાશી રહેશે.

"નક્ષત્ર" – શ્રાવણ, ધનિષ્ઠા (૧૫.૦૯)

"ચંદ્ર વાસ" – દક્ષિણ, પશ્ચિમ (૨૮.૧૭)
સવારે ૪.૧૭ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૧૦ – ૭.૪૯
લાભઃ ૭.૪૯ – ૯.૨૭
અમૃતઃ ૯.૨૭ – ૧૧.૦૬
શુભઃ ૧૨.૪૪ – ૧૪.૨૩
ચલઃ ૧૭.૪૦ – ૧૯.૧૮    

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૨.૦૧ – ૨૩.૨૩
શુભઃ ૨૪.૪૫ – ૨૬.૦૬
અમૃતઃ ૨૬.૦૬ – ૨૭.૨૮
ચલઃ ૨૭.૨૮ – ૨૮.૪૯

Jupiter Transit in Gemini: ગુરુ ગ્રહનું ગોચર: મિથુન રાશિમાં ગુરુના પ્રવેશથી કઈ રાશિઓના જીવનમાં આવશે ધન અને પ્રગતિ?
Today’s Horoscope : આજનો દિવસ:૨૪ નવેમ્બર ૨૦૨૫, સોમવાર, જાણો આપનું રાશિફળ
Surya Grahan & Chandra Grahan 2026: વર્ષ ૨૦૨૬માં ગ્રહણની તારીખો જાહેર, જાણો ક્યારે થશે પહેલું ‘વલયાકાર સૂર્યગ્રહણ’ અને ‘આંશિક ચંદ્રગ્રહણ’?
Rahu-Ketu: રાહુ-કેતુની બદલાયેલી ચાલ કુંભ અને અન્ય ૩ રાશિઓ માટે લાવશે સકારાત્મક પરિવર્તન.
Exit mobile version