Site icon

આજે તારીખ ૧૧.૩.૨૦૨૧: આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ.

 આજનો દિવસ

૧૧ માર્ચ ૨૦૨૧, ગુરુવાર, વિ. સંવત ૨૦૭૭

Join Our WhatsApp Community

"તિથિ" – મહા વદ તેરસ

"દિન મહીમા" –

મહા શિવરાત્રી, નિશિથકાળ રાત્રે ૨૪.૨૬ થી ૨૫.૧૪, ૪ પ્રહર પૂજા, શ્રેયાંશનાથ દિક્ષા, ભવનાથ મેળો જુનાગઢ, પંચક બેસે ૦૯.૨૨, સ્થિર ૨૧.૪૫ થી સૂ.ઉ, બુધ કુંભમાં

"સુર્યોદય" – ૬.૫૧ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૪૫ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૪.૧૮ થી ૧૫.૪૭

"ચંદ્ર" – મકર, કુંભ (૯.૨૦),

આજે જન્મેલા બાળકની રાશી સવારે ૯.૨૦ સુધી મકર ત્યારબાદ કુંભ રહેશે.

"નક્ષત્ર" – ધનિષ્ઠા, શતભિષા (૨૧.૪૪)

"ચંદ્ર વાસ" – દક્ષિણ, પશ્ચિમ (૯.૨૦),

સવારે ૯.૨૦ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-

આવકમાં વૃદ્ધિ થાય, આકસ્મિત લાભ થાય, પ્રગતિકારક દિવસ.

"વૃષભઃ" (બ,વ,ઉ)-સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, આગળ વધવાની તક મળે, શુભ દિન.

"મિથુનઃ"(ક, છ, ઘ)-નસીબ સાથ આપતું જણાય, ધાર્યા કામ પાર પાડી શકો.

"કર્કઃ"(ડ,હ)-માનસિક વ્યગ્રતા રહે, મનનું ધાર્યુ ના થાય, મધ્યમ દિવસ.

"સિંહઃ"(મ.ટ)-જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું, વધુ પડતી દોડધામ ટાળવી.

"તુલાઃ"(ર,ત)-સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ માં પસાર થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ મળી રહે.

"મકરઃ"(ખ,જ)-આર્થિક બાબતો માં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા મેળવી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-ખર્ચ પર અંકુશ રાખવો, નાણાકીય આયોજન કરવું જરૂરી બને.

Shardiya Navratri 2025: શારદીય નવરાત્રિમાં માતા દુર્ગાને અર્પણ કરો આ ફૂલો, મળશે વિશેષ આશીર્વાદ
Mercury Transit: ઓક્ટોબર મહિનામાં બુધના ગોચરથી આ ત્રણ રાશિઓના જીવનમાં આવશે ખુશી,રોકાણથી મળશે લાભ
Today’s Horoscope : આજનો દિવસ: ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫, સોમવાર,જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2025: નવરાત્રી માં માતા દુર્ગાના નવ સ્વરૂપોને અર્પણ કરો 9 અલગ-અલગ ભોગ, મળશે ધન-સંપત્તિ અને આશીર્વાદ
Exit mobile version