Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૧૩.૩.૨૦૨૧: આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ.

આજનો દિવસ

૧૩ માર્ચ ૨૦૨૧, શનિવાર, વિ. સંવત ૨૦૭૭

Join Our WhatsApp Channel

"તિથિ" – અમાસ

"દિન મહીમા" –

દર્શ અમાસ, અન્વાધાન, દ્વાપરયુગાદી, દેવપિતૃકાર્ય અમાસ, જૈન વાસુપૂજ્ય સ્વામી દિક્ષા, પંચક

"સુર્યોદય" – ૬.૪૯ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૪૬ (મુંબઈ)

"રાહુ કાળ" – ૯.૪૯ થી ૧૧.૧૮

"ચંદ્ર" – કુંભ, મીન (૧૭.૫૫),

આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૫.૫૫ સુધી કુંભ ત્યારબાદ મીન રહેશે.

"નક્ષત્ર" – પૂર્વભાદ્રપદ, ઉત્તરભાદ્રપદ (૨૪.૨૦)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ, ઉત્તર (૧૭.૫૫),

સાંજે ૫.૫૫ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-ખર્ચ પર અંકુશ રાખવો, વિચારી ને યોગ્ય નિર્ણય કરવા.

"વૃષભઃ" (બ,વ,ઉ)-સગા સ્નેહી મિત્રો થી સારું રહે, દિવસ લાભદાયક રહે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-નોકરિયાતવર્ગને યોગ્ય કામગીરી મળે અને સરાહના થાય.

"કર્કઃ"(ડ,હ)-ધ્યાન યોગ મૌન થી લાભ થાય, આગળ વધવાની તક મળે.

"સિંહઃ"(મ.ટ)-દૂર દેશ થી સારા સમાચાર મળે, જુના મિત્રોને મળવાનું થાય.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

"તુલાઃ"(ર,ત)-ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, પ્રગતિકારક દિવસ.

"વૃશ્ચિકઃ"(ન,ય)-સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-નવી વસ્તુની ખરીદી થાય, દિવસ આનંદ માં પસાર થાય.

"મકરઃ"(ખ,જ)-રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, ભાઈ ભાંડુ સુખ સારું રહે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-આર્થિક બાબતોમાં સારું રહે, બેન્ક બેલેન્સ વધારી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

October Planetary Transit Luck ઓક્ટોબરમાં ગ્રહોનો મોટો સંયોગ આ ૩ રાશિઓનું ચમકશે ભાગ્ય, નોકરી અને વેપારમાં થશે જબરદસ્ત પ્રગતિ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Surya Gochar Libra Transit Impact સૂર્ય ગોચર બદલાશે સૂર્યદેવની ચાલ, તુલા રાશિમાં પ્રવેશ સાથે મેષથી મીન સુધી તમામ ૧૨ રાશિઓ પર થશે મોટી અસર!
Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version