આજનો દિવસ
૨૦ માર્ચ ૨૦૨૧, શનિવાર, વિ. સંવત ૨૦૭૭
"તિથિ" – ફાગણ સુદ સાતમ
"દિન મહીમા" –
કામદા સપ્તમી, ફુલડા સાતમ લોહાણા, જૈન અઠ્ઠાઈ શરૂ, વિશ્વવ ચકલી દિન, રોહિણી, ૭ની વૃધ્ધિ, વિષૃવવૃત દિન, અમૃતસિધ્ધિયોગ સૂ.ઉ. થી ૧૬.૪૬, સાયનસૂર્ય મેષમાં
રાશી ભવિષ્ય
"મેષઃ" (અ,લ,ઇ)-સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
"વૃષભઃ" (બ,વ,ઉ)-આર્થિક બાબતોમાં સારું રહે, અચાનક લાભ થવાના સંકેત છે.
"મિથુનઃ"(ક, છ, ઘ)-કાર્યસિદ્ધિ આપતો દિવસ, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
"કર્કઃ"(ડ,હ)-વાદ વિવાદ થી દૂર રહેવું, તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું.
"સિંહઃ"(મ.ટ)-આકસ્મિત લાભ થાય, જુના મિત્રોને મળવાનું બને, શુભ દિન.
"કન્યાઃ"(પ,ઠ,ણ)-સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નોકરિયાતવર્ગને સારું રહે.
"તુલાઃ"(ર,ત)-ધ્યાન યોગ મૌનથી લાભ થાય, ભાગ્યબળ માં વૃદ્દિ થાય.
"વૃશ્ચિકઃ"(ન,ય)-ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય, પ્રગતિકારક દિવસ.
"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-જાહેરજીવનમાં સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
"મકરઃ"(ખ,જ)-તબિયતની કાળજી લેવી, બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે.
"કુંભઃ"(ગ,શ,સ,ષ)-સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.
"મીનઃ"(દ, ચ, ઝ, થ)-તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.