Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૨૨.૩.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ.

૨૨ માર્ચ ૨૦૨૧, સોમવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – ફાગણ સુદ આઠમ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
દુર્ગાષ્ટમી, મથુરામાં કોટાનો ઉત્સવ, જૈન સંભવનાથ ચ્યવન, વિશ્વ જળ દિન, ભારતિય નવુંવર્ષ આરંભ ૧૯૪૩, ભારતિય ચૈત્ર આરંભ, રવિયોગ ૨૧.૨૮ શરૂ

"સુર્યોદય" – ૬.૪૨ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૪૮ (મુંબઈ)

"રાહુ કાળ" – ૮.૧૩ થી ૯.૪૪

"ચંદ્ર" – મિથુન,
આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે.

"નક્ષત્ર" – આદ્રા, પુનર્વસુ (૨૧.૨૬)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ,
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય

 

 રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-ભાઈ ભાંડુ સુખ સારું રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, શુભ દિન .

"વૃષભઃ" (બ,વ,ઉ)-તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય, પ્રગતિકારક દિવસ.

"મિથુનઃ"(ક, છ, ઘ)-તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"કર્કઃ"(ડ,હ)-ખર્ચ પર અંકુશ રાખવો, આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી છે.

"સિંહઃ"(મ.ટ)-સગા સ્નેહી મિત્રોથી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-વેપારીવર્ગ ને લાભદાયક, ખરીદ વેચાણ માં લાભ થાય.

"તુલાઃ"(ર,ત)-ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે,શુભ દિન.

"વૃશ્ચિકઃ"(ન,ય)-દૂર દેશ થી સારા સમચાર મળે, જુના મિત્રોને મળવાનું થાય.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, દિવસ લાભદાયક.

"મકરઃ"(ખ,જ)-શત્રુઓથી સાવધાન રહેવું, વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-પ્રણયમાર્ગે આગળ વધી શકો, મનની વાત વ્યક્ત કરી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-નવી વસ્તુની ખરીદી થાય, દિવસ પ્રગતિકારક રહે.

Sun Transit In Libra 2026 સૂર્યનું સૌથી સંવેદનશીલ ગોચર શરૂ! આ ૫ રાશિઓ પર આવી શકે છે મુશ્કેલીઓની આંધી ધનહાનિ અને આરોગ્ય બાબતે સાવધાન
Today’s Horoscope : આજનો દિવસ: ૩ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Wearing God Locket Vastu Rules ગળામાં ભગવાનનું લોકેટ પહેરવું જોઈએ કે નહીં? જાણો વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષના કડક નિયમો
Navratri Rare Astrological Conjunction મા અંબા વરસાવશે અપરંપાર કૃપા! નવરાત્રિ પર ૧૦૦ વર્ષ બાદ બની રહ્યો છે આ સંયોગ ૭ રાશિઓની કિસ્મત સોના જેવી ચમકશે
Exit mobile version