Site icon

આજે તારીખ – ૨૨-૦૬-૨૦૨૨ – રાશિ પ્રમાણે કેવો રહેશે આજનો તમારો દિવસ જાણો આપનું આજનું રાશિફળ

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
સ્ત્રીવર્ગએ સમજીને ચાલવું પડે, નિર્ણયમાં ઉતાવળ ના કરવી.

Join Our WhatsApp Community

"વૃષભઃ" (બ,વ,ઉ)-
આકસ્મિત લાભ થાય, જુના મિત્રોને મળવાનું બને, શુભ દિન.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ, આગળ વધી શકો.

"કર્કઃ"(ડ,હ)-
આધ્યત્મિક ચિંતન થાય, મનોમંથન કરી શકો, શુભ દિન.

"સિંહઃ"(મ,ટ)-
માનસિક વ્યગ્રતા જણાય, મનનું ધાર્યું ના થાય, મધ્યમ દિવસ.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
મિત્રો સાથે બગડેલા સંબંધ સુધારી શકો, દિવસ આનંદદાયક રહે.

"તુલાઃ"(ર,ત)-
નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો, દિવસ એકંદરે સારો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સમય સારો રહે, કામગીરી આગળ વધે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઇ શકો, કામકાજ માં પ્રગતિ થાય..

"મકરઃ"(ખ,જ)-
તમારી અંદરની પ્રતિભા બહાર લાવી શકો, કાર્યમાં સફળતા મળે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
પરિવાર માં સુખ શાંતિ રહે, ઊંઘ આવવામાં પ્રશ્નો થતા લાગે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તેવી ઘટના બને.

Holashtak 2026 Date: સાવધાન! ૨૪ ફેબ્રુઆરીથી હોલાષ્ટકનો પ્રારંભ: ચંદ્રની ઉગ્ર અવસ્થા વધારી શકે છે માનસિક તણાવ, જાણો બચવાના અચૂક ઉપાયો..
Today’s Horoscope : આજનો દિવસ:૨૩ ફેબ્રુઆરી ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Venus Transit 2026: શુક્રનો નક્ષત્ર પલટો: કાલથી આ 4 રાશિવાળાઓના ઘરે પધારશે લક્ષ્મીજી! જાણો કઈ રાશિની કિસ્મત ચમકશે.
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version